મારું સ્વપ્ન પોલીસ ઇન્સ્પેક્ટર બનવાનું હતું પણ નિયતિએ મારા માટે બીજું લખ્યું હતું અને તમારા કરતા તમારી નિયતિને તમારી કાબેલિયતનો વધુ અંદાજ હોય છે..
ઘણી વખત યુવાન/યુવતી પોતાના જીવનને કોઈ એક દાયરામાં કેદ કરી લે છે. મહેનત કરો પણ દાયરો ના બાંધો.
આત્મહત્યા કોઈ પ્રશ્નનું સમાધાન નથી..