બેલ્જિયમના રસ્તાઓ પર ગરબાની રમઝટ
નવરાત્રીનો તહેવાર નજીક આવતાં બેલ્જિયમની ગલીઓમાં પણ ગરબા શીખવાનો અને રમવાનો ક્રેઝ જોવા મળી રહ્યો છે.
વિદેશી નાગરિકો ગુજરાતી તાલે ઉત્સાહપૂર્વક ગરબા રમતા જોવા મળ્યા હતા. આ સુંદર દૃશ્યે ભારતીય અને ગુજરાતી સંસ્કૃતિની વૈશ્વિક લોકપ્રિયતા દર્શાવી છે.
વિદેશની ધરતી પર ગરબાની આવી રમઝટ જોઈને દરેક ગુજરાતી ગર્વ અને આનંદની લાગણી અનુભવશે.
#Belgium #Garba #Navratri #GujaratiCulture #IndianCulture #GarbaDance #GlobalGarba #ViralVideo #ProudGujarati
[ Belgium, Garba, Navratri, Gujarati Culture, Indian Culture, Foreigners Playing Garba, Global Garba, Cultural Celebration, Viral Video, Proud Gujarati ]
@PoliceAhmedabad શાળા કક્ષાએથી બાળકોને જો ટ્રાફિક નિયમન વગેરેનું જ્ઞાન આપવામાં આવે તો ભવિષ્યમાં સારા નાગરિક બની શકે ખુબ સરસ અમદાવાદ ટ્રાફિક પોલીસ આવા પ્રયાસ તમામ પોલીસે કરવા જોઈએ.
@AhmedabadPolice અમદાવાદના કમિશનર સાહેબ રથયાત્રાના માર્ગે ચાલી અને લોકોને રૂબરૂ મળી અને આશ્વાસન આપે છે કે રથયાત્રા સંપૂર્ણ રીતે સુરક્ષિત અને શાંતિપૂર્ણ જગન્નાથ ભગવાનના મંદિરથી નીકળી પરત મંદિરે પહોંચશે.