'श्री हनुमान जयंती' की सभी प्रदेश वासियों एवं श्रद्धालुओं को हार्दिक बधाई एवं शुभकामनाएं।
परम रामभक्त, संकटमोचन, मारुति नंदन बजरंगबली की कृपा सम्पूर्ण सृष्टि पर बनी रहे।
सभी के जीवन में सुख, समृद्धि एवं आरोग्यता का वास हो।
ॐ हनुमते नमः
*વાંસદા ની સાધુ સંતો ની ભૂમિ, સંસ્કારી નગરી, અને પાવન ધરા પર રાજનીતિ ના ચાણકય,અને ભારત માં સૌથી વધારે મતો થી જીતનાર, અને ગુજરાત ભાજપ ના યશસ્વી અધ્યક્ષ એવા માનનીય શ્રી સી આર પાટીલ સાહેબ નું વાંસદા ખાતે ખુબ જ દિલથી હાર્દિક સ્વાગત છે.*
*પધારો મ્હારે ગાવ પાટીલ જી* @PatilOffice
ભગવાન શ્રીરામ ના પરમ ભક્ત હનુમાનજી ની જન્મજયંતી અવસરે આજરોજ બારડોલી ખાતે આવેલ હનુમાનજી ના મંદિરો માં દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા.આ પ્રસંગે ભા.જ.પા બારડોલી નગર સંગઠન ના હોદ્દેદારો,
કોર્પોરેટરશ્રીઓ અને યુવા મોર્ચા ના હોદ્દેદારો
ઉપસ્થિત રહ્યા.
આખું જીવન જેમણે ખભા પર બેગ, બે જોડી કપડાં, કાર્યાલયના સ્કૂટર પર એક શહેર થી બીજા શહેર માં ફરતા,સંઘ કાર્યાલયમાં રાત્રિ વિશ્રામ કરતા, સ્વયંસેવકના ઘરે જઈને સાદું ભોજન જમતા, પરંતુ હૃદયમાં હંમેશા માઁ ભારતી ને સર્વોચ્ચ સ્થાને લઇ જવાનું દ્રઢ મનોબળ...આજે આ સંઘ પ્રચારક દેશના વડાપ્રધાન છે.
Pic oF The Day સોશિયલ મિડીયા અને IT સમિટ-2022માં લીધેલી સેલ્ફી….
દરેક કાર્યકર્તાશ્રીઓએ સોશિયલ મિડીયાનાં ઉપયોગ થકી પાર્ટીનાં કાર્યો, કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ સાથે જન-જન સુધી પહોંચવું જરૂરી છે.
@CRPaatil@gujaratbjp148@bjp4suratdist#Digital_Warriors_Summit
ગુજરાત પ્રદેશ સોશીયલ મીડીયા /આઇ.ટી. સેલ / મીડિયા સેલ ના સંમેલન મા જતી વેરા સુરત જિલ્લા અને સુરત મહાનગર ના સાયબર યોદ્ધા ઓ નું મિલન
સુરત જિલ્લા પ્રભારી શ્રી Bharat Rathod જી એ કાર્યકર્તા ઓ નો ઉત્સાહ વધાર્યો હતો.
#Digitalwariror
સોશિયલ મિડીયા અને IT સમિટ-2022માં લીધેલી સેલ્ફી….
દરેક કાર્યકર્તાશ્રીઓએ સોશિયલ મિડીયાનાં ઉપયોગ થકી પાર્ટીનાં કાર્યો, કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ સાથે જન-જન સુધી પહોંચવું જરૂરી છે.
#Digital_Warriors_Summit
उत्तर प्रदेश के यशस्वी मुख्यमंत्री माननीय श्री @myogiadityanath जी को पुनः भारतीय जनता पार्टी के विधायक दल का नेता चुने जाने पर हार्दिक बधाई एवं शुभकामनाएं।
@BJP4India@narendramodi@BJP4UP