આજરોજ ભારતીય જનતા પાર્ટીના ૪૨માં સ્થાપના દિવસ નિમિત્તે મારું ઘર ભાજપનું ઘર અંતર્ગત મારા કાર્યાલય ધ્રાંગધ્રા ખાતે ભારતીય જનતા પાર્ટીના ધ્વજનું ધ્વજારોહણ કરવા આવ્યું.
#मेरा_मोहल्ला_भाजपा_मोहल्ला
મારા ધ્રાંગધ્રા કાર્યાલય ખાતે ધ્રાંગધ્રા મત વિસ્તાર રાવળિયાવદર,રાયગઢ ,રામપરા,નારીચાણા,મોટા અંકેવાળિયા,ગુજરવદી,કલ્યાણપુર ના નવનિયુક્ત સરપંચશ્રીઓની પીવાના તેમજ સિંચાઈ માટે પાણી અંગે ની રજુઆત સાંભળી અને વિભાગ ના અધિકારીને જરૂરી સૂચના આપી.તેમજ નવનિયુક્ત સરપંચ શ્રીઓ ને અભિનંદન પાઠવ્યા
આજ રોજ માનનીય ધારાસભ્યશ્રી પરસોત્તમભાઈ સાબરીયા સાહેબે ધ્રાંગધ્રા મામલતદાર કચેરી ની એ.ટી.વી.ટી,ઇ ધરા ,પુરવઠા શાખા મુલાકાત લીધી તેમજ કોરોના મહામારી માં અરજદારો ને તકલીફ ના પડે તે માટે જરૂરી માર્ગદર્શન આપ્યું.
આજે પ્રજાસત્તાક દિવસ નિમિત્તે હળવદ ખાતે તાલુકા કક્ષાના ધ્વજ વંદન કાર્યક્રમમાં હાજરી આપી. તાલુકાના તમામ કર્મચારીઓને અને સાથીઓને અભિનંદન અને શભેચ્છાઓ પાઠવી.
ધારાસભ્યશ્રી પરસોત્તમભાઈ સાબરીયા
વધાણી જી તેમજ શ્રી કુબેરભાઈ ડિંડોર જી ને રજુઆત કરેલ જેથી આજરોજ શાળા ને વર્ગની મંજુરી આપવામાં આવેલ છે.ખૂબ ખૂબ આભાર શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઇ સાહેબ તેમજ ધારાસભ્ય શ્રી પરસોત્તમ ભાઈ સાબરીયા સાહેબ...1/2
ધાંગધ્રા તાલુકા પ્રમુખ હસુભાઈ પટેલ, ધાંગધ્રા તાલુકા પંચાયત પ્રમુખ જીગ્નેશ ભાઈ,ગામ ના યુવા આગેવાન અતુલભાઈ ઝેઝરીયા, રાજેશભાઈ પટેલ,લલિતભાઈ પટેલ તેમજ વહીવટી તંત્ર ના અધિકારીઓ અને સંગઠન ના હોદેદારો ગામ ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.1/2
ગઈ કાલે મારા મત વિસ્તારના ધ્રાંગધ્રા તાલુકાના માલવણ ગામે આઝાદી ના અમૃત મહોત્સવ અંતર્ગત "આત્મનિર્ભર ગ્રામ યાત્રા" નું ગામ લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું .
જેમાં જિલ્લા પંચાયત સદસ્ય શ્રી છત્રસિંહ (પપ્પુ ભાઈ ઠાકોર), ક્ષત્રિય સમાજ ના ઉપપ્રમુખ દિગ્વિજયસિંહ ઝાલા, 1/1
જેમાં નાયબ કલેક્ટર શ્રી ભાવેશભાઈ દવે,મામલતદાર શ્રી ભટ્ટ જી,તાલુકા વિકાસ અધિકારી શ્રી શાહ સાહેબ સંગઠન ના હોદેદારો,આગેવાનો ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા.
ધારાસભ્ય શ્રી પરસોત્તમભાઈ દ્વારા ગામ લોકો ને ઇ-શ્રમ કાર્ડ કઢાવવા ગામ લોકોને અપીલ કરી. 1/2
પ્રજા ની લાગણી-માંગણી અપેક્ષા પૂર્ણ કરવા પ્રજાજનો ને તાત્કાલિક સ્થળ ઉપર સેવા મળી રહે તે માટે સરકાર શ્રી દ્વારા સેવા સેતુ કાર્યક્રમ ના સાતમા તબક્કા નો આજે ધ્રાંગધ્રા તાલુકાના નવલગઢ ગામે માન.ધારાસભ્યશ્રી પરસોત્તમભાઈ સાબરીયા સાહેબ ની હાજરી માં શુભ શરૂઆત કરવામાં આવી. 1/1