Deepika padukone is the only women in Bollywood who is using her status to bring about change in indian movie industry by demanding and challenging the over long system thats unfair for women, these moves made by her will open up a lot of doors for young women that'll come after.
I have done nothing wrong, said nothing wrong.
Hate cannot shake me. They are viciously defaming me but I will try to stand tall.
With Gandhiji’s values as my strength, Bhagat Singh’s courage & Baba Saheb’s constitution,
I stand for peace, truth & unity. ✊🇮🇳
“#Targets के बोझ तले कर्मचारी दब रहे हैं, अब तो ज़िन्दगी गंवाकर आत्महत्या करने को मजबूर हैं!
सरकार के लिए आंकड़े ज़्यादा अहम हैं❓ लेकिन कर्मचारी की जान नहीं — यही लापरवाही #आत्महत्या का सबसे बड़ा कारण है।”
📮 #GDS BPMs (Gramin Dak Sevak Branch Post Masters) पर मानसिक दबाव, धमकी, शोषण और लक्ष्यों (targets) को पूरा करने के लिए जबरदस्ती की जा रही है। इसे तत्काल बंद किया जाए।👇🏻
📌 GDS BPMs पर असंभव targets का दबाव है।
📌 झूठे तरीक़ों से policies/accounts भरने पर मजबूर किया जाता है।
📌 अतिरिक्त काम कराया जाता है।
📌 मानसिक और आर्थिक शोषण होता है।
📌 यह अन्याय तत्काल रोका जाए और कर्मचारियों को न्याय मिले।
कर्मचारियों की समस्याएँ 👇🏻
✔️ आर्थिक, सामाजिक और मानसिक तनाव से सेवा की गुणवत्ता प्रभावित।
✔️ Target पूरे न होने पर नोटिस और चार्जशीट की धमकी।
✔️ BPM/ABPM को अपने पैसे लगाकर accounts/policies पूरे करने की मजबूरी।
✔️ फर्जी policies (PLI/RPLI) इश्यू होने से विभाग की प्रतिष्ठा और आय को नुकसान।
✔️ 4-5 घंटे की नौकरी के बजाय ज़्यादा घंटे काम करवाना।
✔️ रजा (Leave) न देना — पहले से apply की गई रजा भी target पूरे बिना मंज़ूर नहीं होती।
✔️ Sunday को भी काम करवाना, बिना allowance या Compensatory Off।
✔️ BO Bag समय पर न मिलने से सेवा प्रभावित।
✔️ रात में भी गाँव/गाँव से बाहर targets के लिए कैम्प करवाना।
सरकार से माँग 👇🏻
1️⃣ दबाव और धमकी बंद करो — Targets (Shatakvir, Anubandh, Sahastravir) के नाम पर कॉल, धमकी, नोटिस-चार्जशीट की प्रथा तत्काल बंद हो।
2️⃣ कार्य समय का पालन — GDS BPM/ABPM से तय 4-5 घंटे से ज़्यादा काम न लिया जाए। रविवार और छुट्टियों पर काम कराना बंद हो।
3️⃣ मानवाधिकार की रक्षा — छुट्टी (Leave) का हक़ दिया जाए, targets के नाम पर रोका न जाए।
4️⃣ आर्थिक शोषण बंद हो — कर्मचारियों को अपने पैसे लगाकर accounts/policies पूरे करने पर मजबूर न किया जाए।
5️⃣ फर्जी policies पर कार्रवाई — गलत PLI/RPLI policies जारी करने वाले अधिकारियों पर सख्त कार्रवाई हो।
6️⃣ BO Bag और लॉजिस्टिक्स व्यवस्था सुधारी जाए।
7️⃣ यथार्थपरक targets बनाए जाएँ — असंभव लक्ष्य न देकर स्थिति अनुसार व्यावहारिक लक्ष्य तय हों।
8️⃣ कर्मचारियों का मानसिक स्वास्थ्य — अति-कार्य और निरंतर दबाव से मानसिक/आर्थिक असर हो रहा है। सरकार को कल्याणकारी नीतियाँ लागू करनी चाहिए।
👉 विनम्र अपील 🙏🏻
“ग्रामीण डाक सेवकों पर targets के नाम पर मानसिक दबाव, आर्थिक शोषण और ग़लत प्रथाएँ तत्काल बंद हों।
तय कार्य समय का पालन हो, छुट्टी का अधिकार दिया जाए, फर्जी policies के लिए जिम्मेदार अधिकारियों पर कार्रवाई हो और targets ज़मीनी हक़ीक़त अनुसार तय हों।”
❓ सवाल है —
👉 जब नौकरी सुरक्षा देने वाली थी, तो वही नौकरी ज़िन्दगी छीन ले तो यह कैसी सेवा है?
👉 क्या लक्ष्य (targets) इंसान की जान से बड़े हैं?
👉 क्या सरकार को केवल आंकड़े चाहिए या जीवित कर्मचारियों का सुख-संवर्धन भी?
हर आत्महत्या चेतावनी है कि सिस्टम ग़लत है।
अगर तुरंत कदम नहीं उठाए गए तो ‘ग्रामीण डाक सेवक’ सेवा नहीं, श्मशान बन जाएगी।
“हम अपील करते हैं – दबाव बंद करो, शोषण रोको और कर्मचारियों की ज़िन्दगी बचाओ।”
🏮GDS BPM में जो भी प्रश्न उठ रहे हैं, जो कठिनाइयाँ आ रही हैं, अधिकारी किस तरह की धमकियाँ दे रहे हैं ????, कृपया आपके पास जो भी जानकारी है उसकी विस्तृत माहिती दें। साथ ही,
जिन मित्रों के पास इसके समर्थन में साक्ष्य हैं, उन्हें भी कॉमेंट में बताएँ।👇🏻👇🏻👇🏻
#StopExploitation #StopTargetPressure #JusticeForGDS #RespectPostalWorkers
#JobsNotSuicides #WorkNotExploitation #ServiceNotSlavery
@JM_Scindia@cpmggujarat@devusinh@pmgnorthgujarat@cpmggujarat@IndiaPostOffice@pmg_rajkot@DoPTGoI@GoI_MeitY@narendramodi@AmitShah@AshwiniVaishnaw@Bhupendrapbjp@CmoGujarat@sanghaviharsh@CollectorVad@BMSkendra@BhartiyaPost@ANI@PTI_News@ndtv@the_hindu@TimesNow
@abpnewstv
@ZeeNews@BBCNewsHindi@sandeshnews@News18Guj@Zee24Kalak@devanshijoshi71@nidhirpatel6@Janak_Sutariyaa@JournoJayesh@hdraval93@DevendraBhatn10@chintanbhogayta@chintan_acharya@Divya_Bhaskar@gopimaniar@iDixitThakrar@BhavikSudra3@Vivekdoza@Gopal_Italia@dave_janak@NewsCapitalGJ@svamanmedia@GujaratFirst
📮 “ટાર્ગેટ” – એક શબ્દ, પરંતુ હવે પોસ્ટના કર્મચારીઓ માટે “#મૃત્યુવાક્ય” બની ગયો છે!
📮 “સેવા કે શોષણ? – પોસ્ટલ વિભાગના કર્મચારીઓ Targets ના ભાર નીચે દબાઈ રહ્યા છે!”🤯
✍🏻 યુવરાજસિંહ જાડેજા
ગોંડલમાં પોસ્ટના મેઈલ ઓવરસિયર #જય_જિતેન્દ્રભાઈ_દવે એ પોસ્ટ ડિવિઝન ઓફિસમાં જ ઝેરી દવા પી #આત્મહત્યા નો પ્રયાસ કર્યો.
📙સાત પાનાંની સુસાઇડ નોટ(Dying Declaration) પોલીસના હાથ લાગી છે અને તેમાં અનેક અધિકારીઓના નામ હોવાની ચર્ચા છે. હકીકતમાં એ ફક્ત એક વ્યક્તિનો પ્રયાસ નથી – એ આખા તંત્રની અસહ્ય, #અમાનવીય પ્રથા સામેનું નિરાશાનું ચિત્કાર છે.પણ એ વાંચીને સરકારની આંખો ખુલશે કે નહિ એ એક મોટો પ્રશ્ન છે. કારણ કે, આજ સુધી આવા બનાવો બન્યા પછી પણ “#જવાબદારી” કોઈએ લીધી નથી.
📮ગુજરાતમાં છેલ્લા થોડા વર્ષોમાં પોસ્ટલ વિભાગના કર્મચારીઓ, ખાસ કરીને GDS BPM(ગ્રામિણ ડાક સેવકો) પર થતા ત્રાસના કારણે સતત આત્મહત્યાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. કાગળ પર “ટાર્ગેટ” લખાય છે, હકીકતમાં એ “જીવનનો અંત” સાબિત થઈ રહ્યો છે.
🧑🏻✈️🧑🏻✈️ “સુપ્રિન્ટેન્ડન્ટના ત્રાસ”ના આક્ષેપ 🧑🏻✈️🧑🏻✈️
👉🏻આત્મહત્યાના પ્રયાસ પહેલા સીધો આક્ષેપ વર્તમાન સુપ્રિન્ટેન્ડન્ટ સહિતના અધિકારીઓ પર કરવામાં આવ્યો છે.
👉🏻ઉચ્ચ પદ પર બેસેલા લોકો Targets ના નામે ધમકીઓ આપે છે, દબાણ કરે છે અને કર્મચારીઓને ખોટી રીતોથી કામ કરવા મજબૂર કરે છે.
👉🏻અંતે નાના કર્મચારીના જીવનનો કીમતી અંત આવી જાય છે, પરંતુ ઉપર બેસેલા જવાબદાર અધિકારીઓ આરામથી ખુરશીમાં બેઠા રહે છે.
👥દરેક કામદારથી એટલું બધું દબાણ કરાવવામાં આવે છે કે હવે કર્મચારીનું મનોબળ, પરિવારનું સુખ, બાળકોનું ભવિષ્ય – બધું તૂટી રહ્યું છે.
⚠️ “Targets” = આત્મહત્યા
📮સરકારે અને વિભાગે મૂકેલા અશક્ય Targets હવે કર્મચારીઓ માટે જીવલેણ સાબિત થઈ રહ્યા છે.
📮લક્ષ્યાંક ન પૂરાય તો નોટિસ અને ચાર્જશીટ.
📮પોતાના પૈસા નાખીને policies/accounts પૂરા કરવા મજબૂરી.
📮Sunday અને રજાના દિવસોમાં પણ કામ.
📮રજા માટે અરજી કરો તો જવાબ મળે – “Targets પૂરાં થયા પછી જ મળશે.”
📮ગામડે રાત્રે સુધી Targets માટે કેમ્પ કરાવવો.
📮આવા અસહ્ય દબાણ વચ્ચે કર્મચારીઓનું માનસિક સંતુલન ખસી જાય, તો નવાઈ ક્યાં?
📌સરકારને આંકડા જોઈએ છે – કેટલા ખાતા ખોલ્યા, કેટલો બિઝનેસ લાવ્યો, કેટલો ટાર્ગેટ પૂર્ણ થયો..... પણ કર્મચારી માટે તો જીવન જ મહત્વનું છે! એક કર્મચારી પોતાનું જીવન ગુમાવે છે, એ આંકડામાં નથી આવતું, એ સત્તાવાળાને દેખાતું નથી.
❓પ્રશ્નો, જે ડિપાર્ટમેન્ટ ને ચોખ્ખા પૂછવા જોઈએ
📢શું Targets માનવીના જીવન કરતા મોટા છે?
📢કર્મચારીઓ માટેની “નોકરી” હવે આત્મહત્યાનો ફાંસો કેમ બની રહી છે?
📢શું સરકારને ફક્ત આંકડા જોઈએ છે કે જીવતા માણસોની સુખાકારી પણ જોઈએ?
📢દરેક આત્મહત્યા પછી ડિપાર્ટમેન્ટની આંખો ખુલે છે કે ફરી બંધ થાય છે?
📢ટાર્ગેટના નામે દબાણ કરનારા અધિકારીઓ પર કાર્યવાહી ક્યારે થશે?
📢કર્મચારીઓના માનસિક સ્વાસ્થ્ય માટે ડિપાર્ટમેન્ટ પાસે કોઈ નીતિ કેમ નથી?
📢એક પછી એક કર્મચારીઓ જીવ ગુમાવે છે, તો એ “જવાબદારી” કોઈ અધિકારીની કેમ નથી?
📌 ગુજરાતમાં આ #ત્રીજો_બનાવ
🚫Targets ના દબાણના કારણે ગુજરાતમાં આ આત્મહત્યાનો ત્રીજો બનાવ છે.
🚫દરેક બનાવ એ એક જ ચેતવણી આપે છે – “સિસ્ટમ ખોટી છે!”
🚫પરંતુ પ્રશ્ન છે કે – કેટલી જિંદગીઓ ગુમાવ્યા પછી ડિપાર્ટમેન્ટને સમજ આવશે?
🛑આ ઘટનાને હવે “#વ્યક્તિગત_દુર્બળતા” તરીકે ન જોવી જોઈએ, એ એક #વ્યવસ્થાજન્ય_હત્યા છે. જ્યારે રોજગારીના નામે કર્મચારીઓને આત્મહત્યા તરફ ધકેલવામાં આવે છે, ત્યારે એ વિભાગની પણ નિષ્ફળતા છે અને સરકારની પણ નિષ્ફળતા છે.
⚡જ્યારે નોકરી કર્મચારીને રક્ષા આપવાને બદલે જિંદગી છીનવી લેતી હોય, ત્યારે એ સેવા નહીં, પરંતુ ગુલામી છે.
⚡જ્યારે કર્મચારી જીંદગી ગુમાવે છે, ત્યારે એ સરકારના મૌન અને તંત્રના દમનનું જીવંત પુરાવો છે.
🔴 સરકાર પાસે વિનંતી નહીં, સીધી માંગ છે –
ટાર્ગેટના નામે થતો ત્રાસ તાત્કાલિક બંધ કરો, માનવિય વલણ અપનાવો અને જવાબદાર અધિકારીઓને સજા આપો.
🛑નહીંતર પોસ્ટલ વિભાગના દરવાજા પર હવે “લક્ષ્ય” નહીં, “લાશ” લખાશે..."‘પોસ્ટલ સેવા’ હવે સેવા નહીં, પરંતુ #શમશાન સાબિત થશે."
🙏🏻જો કોઈ #BPM કે નીચલા અધિકારીને ટાર્ગેટ્સ માટે કે અન્ય કોઈપણ રીતે હેરાન કરવામાં આવે અથવા ફોન કે મેસેજ કરવામાં આવે તો અવશ્ય જાણ કરી શકો...🙏🏻👇🏻
#StopTargetPressure #JusticeForPostalWorkers #JobsNotSuicides #ServiceNotSlavery
@JM_Scindia@cpmggujarat@devusinh@pmgnorthgujarat@cpmggujarat@IndiaPostOffice@pmg_rajkot@DoPTGoI@GoI_MeitY@narendramodi@AmitShah@AshwiniVaishnaw@Bhupendrapbjp@CmoGujarat@sanghaviharsh@CollectorVad@BMSkendra@BhartiyaPost@ANI@PTI_News@ndtv@the_hindu@TimesNow
@abpnewstv
@ZeeNews@BBCNewsHindi