ગુજરાતમાં ફિક્સ પે નીતિ વર્ષોથી ચાલે છે, જે હવે શોષણ સમાન બની ગઈ છે.
યુવાનોના હિતમાં હવે પાયાનો નિર્ણય લેવો જરૂરી છે.
ફિક્સ પે બંધ કરો, ગુજરાતના યુવાઓ ને ન્યાય આપો.!
#remove_fixpay_in_gujarat
ગુજરાત ફિક્સ પગાર નાબૂદી અભિયાન – અન્યાય વિરુદ્ધનો આંકડાઓથી પુરાવો ભયંકર છે આંકડાઓથી સ્પષ્ટ સાબિત થાય છે કે છેલ્લા ત્રણ દાયકાથી ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં કર્મચારીઓ નું ફક્ત શોષણજ કર્યું છે..
યુવાનો નું શોષણ બંધ કરો @BJP4Gujarat#Remove_Fixpay_in_gujarat#Remove5yearFixpay
એક તરફ જ્યાં મોંઘવારી ભથ્થુ 58% પહોંચ્યું છે ત્યાં ફિક્સ પગારદારો કોઈ પણ જાતના ભથ્થા વગર કેમ જીવન જીવતા હશે એક વખત વિચારો તો ખરા @Bhupendrapbjp સાહેબ.
#Remove5yearFixpay
ગુજરાતમાં #ફિક્સ_પે કર્મચારીઓનું લાંબા સમયથી શોષણ થઈ રહ્યું છે, ભાજપ સરકારે ફિક્સ પે પ્રથા નાબૂદ કરીને યુવાઓની માંગ સ્વીકારવી જોઈએ. રાજ્યમાં લાખો જગ્યાઓ ખાલી છે તેમાં ભરતી કરવાને બદલે સરકાર આઉટસોર્સિંગ પ્રથાથી યુવાઓનું શોષણ કરી રહી છે.
#Remove5yearFixpay
#Remove_Fixpay_in_gujarat
દાદા તમને વિનંતી છે કે અમારી આતુરતાનો અંત લાવો અને રાક્ષસ સમાન ફિક્સ પગારની નિતિ નાબુદ કરો અથવા બીજા રાજ્યોની જેમ સમયગાળો ઘટાડો અને ફિક્સ પગાર નીતિથી અમને આઝાદી અપાવો.
@jigneshmevani80#Remove_Fixpay_in_Gujarat
ફુલ પગારના કર્મચારીઓને મોંઘવારી ભથ્થું ✅
વર્ગ ૪ કર્મચારીઓને દિવાળી બોનસ ✅
વર્ગ ૩ કર્મચારીઓ માટે કશું નહીં ✖️
એક જ રાજ્યમાં આવી બેવડ�� નીતિ શા માટે ?
શું ગુજરાત સરકાર વર્ગ૩ ના લાખો ફિક્સ પગારના કર્મચારીઓ માટે દિવાળીમાં કોઈ ભેટ આપશે ?
#Remove5yearFixpay
#Remove_Fixpay_in_gujarat
યુવા પેઢી જે 4 વર્ષ સરકારી નોકરીની તૈયારી કરી માંડ નોકરી મેળવે ત્યારબાદ ફરી 5 વર્ષ માટે 26 હજાર ફિક્સ પે મા શોષાઈ રહી છે.
યુવાનીના 8થી9 અમૂલ્ય વર્ષ અસંતુલિત રહ્યા ને તમે ઉજવો વિકાસ સપ્તાહ.
ગ્રેજ્યુએટ, માસ્ટર કરનાર ને 5વર્ષ 26000 માત્ર 5 વર્ષ રહેનાર ને...
#Remove_Fix_Pay_Gujarat
#Remove_Fixpay_in_gujarat
ગુજરાત ફિક્સ પગાર નાબૂદી અભિયાન – અન્યાય વિરુદ્ધનો આંકડાઓથી પુરાવો ભયંકર છે આંકડાઓથી સ્પષ્ટ સાબિત થાય છે કે છેલ્લા ત્રણ દાયકાથી ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં કર્મચારીઓ નું ફક્ત શોષણજ કર્યું છે..
આ ટેબલ સ્પષ્ટ બતાવે છે કે ગુજરાતની સરકારે ક���વી રીતે વર્ષો સુધી ભણેલા યુવાનો સાથે ખુલ્લો અન્યાય કર્યો છે 👇
Grade Payઆજની તારીખમાં મળવો યોગ્ય પગારહાલનો ફિક્સ પગાર તફાવત
આ છે સચ્ચાઈ :
જ્યાં દરેક મહિના માં સરકારી કર્મચારીએ હકદાર પગારથી રૂપિયા 10,000 થી રૂપિયા 23,000 ઓછા મેળવે છે એનો અર્થ એ કે સરકાર દર મહિને લાખો કર્મચારીઓ પાસેથી કરોડો રૂપિયા “ચોરી” રહી છે..!
5 વર્ષ પછી પણ એનું ન્યાયિક સમાધાન નથી.
આ નીતિ ભણેલા વર્ગ સામેની સૌથી મોટી નીતિગત દગાબાજી છે.
ગુજરાતની ભાજપ સરકાર ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરો.
દરેક કર્મચારીને આજના દર મુજબનો પગાર તરત આપો.
બાકી જે “તફાવત” છે, એનો બેકલોગ ચૂકવો.
#Remove5yearFixpay
#Remove_Fixpay_in_gujarat
મારું એવું માનવું છે કે #ફિક્સ_પે હટાવવાથી કર્મચારીઓને કામ કરવામાં ઉત્સાહ વધી શકે છે અને દેશ હિતમાં હજું વધુ સારું કામ કરશે. અને પોતાના પરીવારને સારી રીતે સાચવી શકશે.
અને કર્મચારીઓમાં પ્રમાણિકતા અને ઈમાનદારીનું પ્રમાણ પણ વધી શકે છે. જે દેશ હિતમાં છે.
#gujarat_fix_pay_remove