મિત્રો ,
૧૯ તારીખે CCEનું પરિણામ આવ્યા બાદ આપડા થી બનતા તમામ રીતે દરેક જગ્યા એ રજૂઆતો કરી જોઇ આપડે ..
ગૌણ સેવા હોય કે પછી ભરતી બોર્ડના અધ્યક્ષ કમલ દયાની સાહેબ ,દરેક જિલ્લા ના ક્લેક્ટર સાહેબ , દરેક વિસ્તારના ધારાસભ્યો ,સાંસદ સભ્ય કે પછી ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી આપડા ભૂપેન્દ્ર પટેલ દાદા ..દરેક ને આ બાબતે સારી રીતે ખબર હોવા છતા વિદ્યાર્થીઓની વેદના અત્યાર સુધી સાંભળવામાં નથી આવી …
આ અપમાન ગુજરાતના ૫૦,૦૦૦ વિદ્યાર્થીઓ જ નહીં તેમણે કરેલી રાત દિવસની મહેનત , જોયેલા સપનાં નું છે…
આ રીતે પ્રાથમિક પરીક્ષાનું પરિણામ બનાવીને વિદ્યાર્થીઓને મુખ્ય પરીક્ષાની તક થી જ વંચિત કરી દેવા કેટલા યોગ્ય ??
શું ગુજરાતનો યુવાન દરેક ભરતીને લઇ ને ન્યાયાલયમાં જ જવાનું ?
તો પછી મારી નમ્ર અપીલ છે કે ગુજરાતમાં ભરતી બોર્ડ માટે અલગ જ ન્યાયાલય બનાવી દેવામાં આવે …
આ રીતે મુખ્ય પરીક્ષાના ફોર્મ ચાલુ કરી દેવા કેટલાં યોગ્ય ?…
હવે ગુજરાતમાં મુખ્યમંત્રીથી ઉપર રજુઆત કોઇ ને કરી શકાય એવું ખરુ ??
ગુજરાતના મુખ્યમંત્રી @Bhupendrapbjp ને નમ્ર અપીલ છે આ બાબતે વાત ધ્યાનમાં લઇ ને જલ્દી વિદ્યાર્થીઓ ના હિટમાં નિર્ણય લેવામાં આવે…
ન્યાયતંત્ર🙏🏼
@YAJadeja@dineshbambhania@hdraval93@deepakrajani123@Gujrat_Yuvadhan
#CCE_result_according_GPSC
🏹 #નિર્ણય સાચો કે ખોટો હોતો નથી..નિર્ણય સાબિત કરવો પડે છે.🏹
😇કોઈ પરિણામ શક્ય હોતું નથી, શક્ય બનાવવું પડે છે.
😇બધા પોતપોતાની રીતે શક્ય બનાવતા હોય છે.
😇અધિકારીઓ નિયમોની આંટીઘૂંટી થી બનાવતા હોય છે.
😇પીડિત આંદોલન કે ન્યાયાલય નાં માર્ગે ચાલીને શક્ય બનાવે છે.
☝🏻👉 પણ વર્તમાન ની સૌથી મોટી #તકલીફ કે #વિડંબના ક્યાં છે જાણો છો ? 🤔
📌આપણે #સોશિયલ_મીડિયા નાં યોદ્ધાઓ બની ગયા છીએ..
📌પીડિત હોવા છતાં "#લડતનું_આઉટસોર્સિંગ" કરવા લાગ્યા છીએ.
👉ઘરે બેઠા બેઠા ન્યાય જોઈએ છે.
👉 જ્યારે સાચી લડત ગ્રાઉન્ડ ઉપર લડાતી હોઈ છે.
👉 સૌથી મોટી મુસીબત અને મુશ્કેલી "મારું શું અને મારે શું ?"
👉 લોકશાહી માં લડત માટે આંદોલન હોય કે ન્યાયાલય બધા જ માર્ગ ખુલા હોય છે.
👿વિડંબના ત્યારે પેદા થાય છે જ્યારે ભેગા થવાનું હોય છે ત્યારે આપણે #ગરબા રમવા અને #ફટાકડા ફોડવામાં માં વ્યસ્ત હોઈએ છીએ...
😇"જાણે તો બધા જ છે કે #અન્યાય ક્યાં અને કોને કારણે થયો છે." 😇
👿અધિકારીઓ અને પદાધિકારીઓ પણ જાણે છે,
🧠પાસ થયેલા ઉમેદવારો પણ જાણે છે...
🧠પસંદગી યાદી માં છે તે તે લાલચે ચૂપ છે જો સ્પર્ધા વધી જશે તો આપણો વારો નહીં આવે.
🧠પસંદગી યાદી માં નથી તે એવું વિચારે છે બીજા લડે જ છે ને આપણે શું ? જે થશે તે સૌનું થશે..
👉પોતાના સ્વાર્થ માં #નીતિમત્તા અને #સિદ્ધાંતો મરણપથારી એ છે.
👇🏻બાકી આંદોલન થી શું થઈ શકે તે જોવું હોઈ તો #બિન_સચિવાલય જોઈ લો.
👆જ્યાં ખુદ CM, https://t.co/glmkHxZh66, ગૃહમંત્રી, ભરતી બોર્ડ અધ્યક્ષ બધા નાં પાડી ચૂક્યા હતા કે પરીક્ષા માં કોઈ ગેરરીતિ નથી થઈ, કોઈ પેપર ફૂટ્યું નથી, બધા CPT ની તૈયારી શરૂ કરી દો. તો પણ લડાઈ ઉમેદવારો લડ્યા અને ગ્રાઉન્ડ ઉપર આવીને લડ્યા પરિણામ શું આવ્યું.... તે આખુ ગુજરાત જાણે છે, બધાએ થૂંકેલું ચાટવું પડ્યું હતું......
☝🏻12 બેક બિન સચિવાલય માં ચાલુ ગેમ એ નિયમ બદલ્યા હતા, ઉમેદવારો લડ્યા અને શું પરિણામ આવ્યું તે પણ બધા જાણે છે.
👉કોર્ટ નાં માર્ગે ચાલીને શું થઈ શકે #GPSC_2014 યાદ કરી લો..
☝🏻પ્રિલીમનરી પરીક્ષા પૂર્ણ થઈ ગયા બાદ મુખ્ય પરીક્ષા માટે 6 ગણા ઉમેદવારો ની યાદી પ્રસિદ્ધ થઈ ગઈ હતી. પરીક્ષા લેવાનું પણ નક્કી થઈ ચૂક્યું હતું,ત્યાં GPSC નાં પ્રશ્નોની વિસંગતાઓ પેદા થઈ અને પ્રશ્નો ને કોર્ટ માં ચેલેન્જ થયા અને ઘણા પ્રશ્નો સુધર્યા તેમાં મેરીટ માં ઘણા ઉમેદવારો IN OUT થતાં યાદી 6 ગણા ની સુધરી અને 6 ગણા નાં સ્થાને 25 ગણા ઉમેદવારો એ મુખ્ય પરીક્ષા આપી હતી.
☝🏻આવા એક નહીં 20 પ્રાસંગિક #ઉદાહરણો તમને મળી જશે....
પરંતુ દરેક લડત નો રસ્તો તમારે પસંદ કરવાનો રહેતો હોઈ છે.
👉બાકી #નામુમકિન તો કશું જ નથી.
👉#જુક્તી_હૈ_દુનિયા જુકાને વાલા ચાહીયે...
પણ પણ દમ આપણા માં હોવો જોઈએ...
💪યાદ રાખજો જોર જણનારી માં હોવું જોઈએ....
👉આપ મુવા વિના સ્વર્ગે ન જવાય |
આપણી શીટનાં ભક્ષક સામે રક્ષક બની અડીખમ લડવું જરૂરી છે.
👉અંતે ફરી એક જ વાત...
"નિર્ણય સાચો કે ખોટો હોતો નથી.. #નિર્ણય_ને_સાચો_કે_ખોટો_સાબિત_કરવો_પડે_છે"
✍🏻યુવરાજસિંહ જાડેજા (યુયુત્સુ)
જો CCEનું result revise ના થયું તો સમજી લેજો કે 2027 ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં અમારા વિદ્યાર્થીઓના મત ભૂલી જજો અને મત માંગવા પણ ના આવતા અને ગુજરાતમા વિપક્ષને અમે જીવંત કરીશું અને anti bjp campaign ચાલશે.. - કમલ દયાનીથી કંટાળી ગયેલો એક વિધાર્થી..@Gujrat_Yuvadhan@HeerAmbitious
ગૌણ સેવા મંડળ તરફ થી હજુ ૧ દિવસ નો સમય માગવામાં આવ્યો છે .ચેરમેન પોઝિટિવ છે એટલે વધુ રાહ ..પણ જો હવે ૨ દિવસ માં ઉકેલ નહિ આવે તો સોમવારે ગાંધીનગર માં સામાજિક સંસ્થા તરફથી મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું છે ..સ્થળ અને સમય રવિવારે જાણ કરવામાં આવશે .બીજી કોઈ ખોટી અફવામાં આવવું નહિ.
#CCE બાબતે નવેમ્બરમાં પરીક્ષા યોજવાનું પહેલેથી નક્કી જ હતું એના પર થી એ ના માની શકાય કે પરિણામ #GPSC મુજબ નહી બદલાય હાલ માં માહિતી મંગાવેલ છે નિર્ણય શું કરે છે એ જોવાનું રહ્યું
જલ્દીથી પરિણામ #GPSC મુજબ અને તમારા નોટિફિકેશન મુજબ રિવાઈઝ કરી જાહેર કરવામાં આવે
@CMOGuj
#CCE_result_according_GPSC
આ બધા મુદ્દાઓ ને પણ ધ્યાને લેવા વિનંતી..🙏
શિક્ષણ સહાયક ની ભરતી ૭૫૦૦ માં વધારો થવા જોઈએ ઓક્ટોબર ૨૦૨૪ સુધી માં ૨૫૦૦૦ થી બધું જગ્યાઓ ખાલી થશે એની સામે ભરતી માત્ર ૭૫૦૦ નમ્ર અરજ છે કે એમાં વધારો કરવામાં આવે@tejasmajithiya5@PandyaPiyush19@Tr_Shakuntala26@CMOGuj@kuberdindor