Aam MAHEMADPUR
PHc-Ranuj
Village MAHEMADPUR
આજરોજ મહેમદપુર ગામના ઠાકોર વાસ અને કુંભારવાસ માં સર્વેલન્સ કામગીરી કરવામાં આવી જેમાં ફીવર નો કેસ મળતા તેનું બી.એસ લેવામાં આવી
AAM-MAHEMADPUR
PHc-Ranuj
Village -ILAMPUR
આજ રોજ ઇલમપુર પ્રાથમિક શાળા ની મુલાકાત કરવામાં આવી જેમાં ચોમાસા ઋતુ અંતર્ગત મચ્છરજન્ય રોગો, હેન્ડ વોશ, ચાંદીપુરા, આયર્ન ગોળી અંતર્ગત માહિતી આપવામાં આવી 🙏
માન. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબશ્રીને જણાવવાનું કે, મહેસુલી તલાટીને ગ્રામ્ય કક્ષાએ મહેસુલી કામગીરી કરવા માટે નિમણૂક આપેલી છે. જ્યારે વલસાડ જિલ્લાના પારડી તાલુકાના મામલતદાર સાહેબે એમને રેવન્યુ સેજાની સાથે મામલતદાર કચેરીના કારકુનની પણ કામગીરી સોંપી દીધી છે. એટલે હવે મેહસૂલી તલાટી મામલતદાર કચેરીમાં બેસી કારકુનની કામગીરી કરશે અને ગ્રામ્ય કક્ષાએ લોકોને પોતાના કામો માટે મામલતદાર કચેરી સુધી ધક્કા ખાવા પડશે એવુ લાગી રહ્યું છે. @CMOGuj@Bhupendrapbjp@sanghaviharsh@irushikeshpatel@MLASanjaysinh
Aam MAHEMADPUR
PHC-RANUJ
Village Gadosan
આજ રોજ ગદોસણ ગામ વિસ્તાર માં પોરાનાશક કામગીરી તથા ગટર નું પાણી એકત્રિત તથા સરપંચ શ્રી ને જાણ કરી, સ્કૂલ મુલાકાત અંતર્ગત ચોમાસા ઋતુ અંતર IEC કરવામાં આવી