મહીસાગર જિલ્લાના કડાણા ના નંદીનાથ મહાદેવ ઉપર સ્થાપિત ભગવાન બિરસા મુંડા ની પ્રતિમા ખંડિત થઈ છે એની બાબતમાં ઊંડી તપાસ કરવામાં આવશે અને ટૂંક સમયમાં ફરીથી આ પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે ✌🏻
મહીસાગર કલેક્ટર તરીકે હું તમને ખાતરી આપું છું 🙏🏻
@InfoGujarat @mahimahiti @AapnuLunawada
➡️કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા આજે આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના ચાર વર્ષ પૂર્ણ થવાના અવસરે આરોગ્ય મંથન કાર્યક્રમની શરૂઆત કરશે.
➡️આયુષ્માન ભારત યોજના હેઠળ ગરીબ પરિવારોને વાર્ષિક પાંચ લાખ રૂપિયાનો સ્વાસ્થ્ય વીમો આપવામાં આવે છે.
#Health
મહીસાગર જિલ્લાના કડાણા ના નંદીનાથ મહાદેવના ટેકરા ઉપર સ્થાપિત ભગવાન બિરસા મુંડાની મૂર્તિ જે ખંડિત થઈ છે અથવા એની ઊંડાણમાં તપાસ કરવામાં આવશે 🙏🏻
અને કલેકટર તરીકે હું ખાતરી આપું છું કે ટૂંક સમયમાં પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે ✌🏻
@AapnuLunawada@Divya_Bhaskar @mahimahiti @TribalArmy
73મા વન મહોત્સવ-2022ની જિલ્લા કક્ષાની ઉજવણી માન.મંત્રીશ્રી અર્જુનસિંહ ચૌહાણના અધ્યક્ષ સ્થાને મોજે.અર્બુદા મંદિર ભેમાની વાવો તા.કડાણા ખાતે કરવામાં આવી, તેમજ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું. @CMOGuj@pkumarias@mbansal_ias @mahimahiti