મુખ્યમંત્રીશ્રીના મુખ્ય સલાહકારશ્રી ડૉ. હસમુખ અઢિયાની મહીસાગર જિલ્લાની મુલાકાત
*
શ્રી ડૉ. હસમુખ અઢિયાએ સંતરામપુરના મોટી સરસણ ખાતે યુ.આર.પટેલ હાઇસ્કૂલનું નિરીક્ષણ કર્યું
*
@InfoGujarat@CMOGuj@collectormahi@DDOMAHISAGAR
India's Chess star Vantika Agarwal shares a cherished photo and recalls memories of 'Swami Vivekananda Mahila Chess Mahotsav', organized by Shri @narendramodi, then CM of Gujarat in 2012.
Modiji's vision has translated into India's unprecedented rise on global sporting arena.
#ChessOlympiad2024
પોષણ માસ અંતર્ગત બોરવાઇ તા.ખાનપુરના વ્યાજબી ભાવની દુકાનના ગ્રાહકોને સરકારશ્રી તરફથી આપવામાં આવતા અનાજ પૈકી આયોડીનયુક્ત મીઠું અને ફોર્ટિફાઇડ ચોખા બાબતે તેમાંથી મળતાં પોષકતત્ત્વો અને તેના દૈનિક ભોજનમાં ઉપયોગ અંગે માહિતી આપવામાં આવી.
@CMOGuj@DDOMAHISAGAR@DMahisagar@InfoGujarat
નગરપાલિકા બાલાસિનોર દ્વારા આજે વહેલી સવારે *સ્વચ્છતા ઝુંબેશ* અંતર્ગત *મીની સાયકલોથોન* નું આયોજન કરવામાં આવ્યું જેમાં JCI Balasinor અને લાયન્સ ક્લબ ના સભ્યો સહિત અન્ય જાગૃત નાગરિકો હાજર રહીને સ્વચ્છતા અંગેના શપથ પણ લીધા હતા.
@CMOGuj@BalasinorNP#SBMUGujarat#SHSGujarat2024
સ્વચ્છતા હી સેવા-2024 અંતર્ગત શહેરી વિસ્તારમાં IEC Activity ના ભાગરૂપે આજ રોજ બાલાસિનોર નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વોર્ડમાં નાગરિકોને સાથે રાખીને સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું તેમજ નગરજનોને બેનર પ્રદર્શિત કરી પોતાની આસપાસની સ્વચ્છતા જાળવવા અંગે સમજૂત કરવામાં આવ્યા.
@CMOGuj