તા:03/03/2023 વર્લ્ડ ડીફેક્ટ ડે ના દિવસે ગાંધીનગર ખાતે ડૉ નિરજ સુરી મેડમ ના પુસ્તક ' ધ હિયરીંગ ટેલ્સ ' ના વિમોચન પ્રસંગે ગુજરાત રાજ્ય ના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ સાથે મહિસાગર જિલ્લાના કોકલીયર ઇમ્પ્લાંટ થયેલ બાળક ને સંવાદ કરવાનો મોકો મળ્યો. @PMOIndia@CMOGuj
બાબો-૬ મહિના,ગામ- છાપરી... આ બાળકને ને ડિલિવરી પોઇન્ટ પર સ્ક્રીનીંગ કરતા Neural Tube Defects(close) નામની ખોડખાંપણ જોવા મળેલ હતી તારીખ ૨૭/૦૨/૨૦૨૩ ના રોજ Nural T ube Defect નુ સળતાપૂર્વક ઓપરે���ન સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે કરવામાં આવ્યું... TEAM -MSLUR 446.. @CMOGuj
Club foot child successfull operated by JESS surgical method at Civil Hospital Ahmedabad on 26-02-2023. Team MSBRR 128
SH-RBSK MAHISAGAR
@PMOIndia@CMOGuj @GujHFWDept @Rushikeshmla
Age - 8 Month Village -Ranpur.... Congenital Heart Disease (CHD) Child Successfully Operated on date 25/02/2023 at U.N.MAHETA HOSPITAL AHMEDABAD TEAM MSLUR 446..TA-LUNAWADA...
SH-RBSK MAHISAGAR @PMOIndia@CMOGuj @GujHFWDept @Rushikeshmla
CHD child opereted at U N Mehata hospital, Ahmedabad on 11/02/2023.
Birth Date:08/06/2017
Balasinor,
SH-RBSK MAHISAGAR @PMOIndia@CMOGuj@MoHFW_GUJARAT @GujHFWDept @Rushikeshmla
RBSK લુણાવાડા તાલુકાની ટીમ નંબર MsLUR 445 દ્વારા એસ.કે હાઈસ્કૂલની તમામ બાળકોની આરોગ્યની તપાસણી કરવામાં આવી હતી, આ દરમ્યાન *24* જેટલા બાળકો *રિફ્રેક્ટરી એરર* ના મળી આવ્યા. આ તમામ બાળકોને ચશ્મા વિનામૂલ્ય આપશે
SH-RBSK
*MAHISAGAR* @GujHFWDept @moayush
Training for refractive error by Dr.Pragna Vasava mam. Team rbsk Mahisagar
Convergence with NPCB for refractive error screening in children and adolescents upto 18 year.@MoHFW_GUJARAT@CMOGuj@NHMGujarat@collectormahi