જાહેર નિવેદન -
તા.10/02/2022 ના રોજ માન. મહેસુલ મંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી નવસારી ખાતે મહેસુલી મેળો યોજાનાર છે. જાહેર જનતા તેમના મહેસુલી વિષયને લાગતા પ્રશ્નો સાથે બપોરે 12.00 થી 5.00 કલાક સુધી રૂબરૂ મળી શકશે.
@CMOGuj@revenuegujarat@InfoGujarat@InfoNavsariGoG
શ્રી અગ્રવાલ સમાંજ નવસારી સંચાલિત શ્રી મહારાજા અગ્રસેન સાંસ્કૃતિક ભવન
શાંતાદેવી રોડ
Community isolation centre
બનાવવા મુલાકાત કરી ૫૦ બેડ માટે ની ચર્ચા કરવામાં આવી.@CollectorNav
શ્રી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ વાડી
તાસ્કંદ નગર જલાલપોર Covid માટે
Community isolation centre
બનાવવા મુલાકાત કરી ૧૨૦ બેડ માટે ની ચર્ચા કરવામાં આવી.@CollectorNav
યુ.પી.એચ.સી વીજલપોર ની મુલાકાત લઈ હાજર મેડિકલ ઓફિસર શ્રી સાથે કોવીડ-19 ની સ્થિતિ અંગે જરૂરી ચર્ચા કરી પુરતા પ્રમાણમાં દવા નો જથ્થો, વેકશીન. આર.ટી.પીસી.આર. એન્ટિજન ટેસ્ટીગ કીટ ઉપલબ્ધ રાખવા જરૂરી સુચના આપવામાં આવી@CollectorNav
યુ.પી.એચ.સી ઘેલખડી નવસારી મુલાકાત લઈ હાજર મેડિકલ ઓફિસર શ્રી સાથે કોવીડ-19 ની સ્થિતિ અંગે જરૂરી ચર્ચા કરી પુરતા પ્રમાણમાં દવા નો જથ્થો, વેકશીન. આર.ટી.પીસી.આર. એન્ટિજન ટેસ્ટીગ કીટ ઉપલબ્ધ રાખવા જરૂરી સુચના આપવામાં આવી@CollectorNav
યુ.પી.એચ.સી ચોવીસી નવસારી મુલાકાત લઈ હાજર મેડિકલ ઓફિસર શ્રી સાથે કોવીડ-19 ની સ્થિતિ અંગે જરૂરી ચર્ચા કરી પુરતા પ્રમાણમાં દવા નો જથ્થો, વેકશીન. આર.ટી.પીસી.આર. એન્ટિજન ટેસ્ટીગ કીટ ઉપલબ્ધ રાખવા જરૂરી સુચના આપવામાં આવી@CollectorNav
યુ.પી.એચ.સી રૂસ્તમવાડી મુલાકાત લઈ હાજર મેડિકલ ઓફિસર શ્રી સાથે કોવીડ-19 ની સ્થિતિ અંગે જરૂરી ચર્ચા કરી પુરતા પ્રમાણમાં દવા નો જથ્થો, વેકશીન. આર.ટી.પીસી.આર. એન્ટિજન ટેસ્ટીગ કીટ ઉપલબ્ધ રાખવા જરૂરી સુચના આપવામાં આવી@CollectorNav