છેલ્લા 26 વર્ષમાં પોરબંદરમાં અનેક ઉદ્યોગો બંધ થયા છે. જે છે તે મરણપથારીએ અને મંદીમાં છે ત્યાં 47 વર્ષ જુનો બીજા નંબરનો મોટો ઉદ્યોગ બોકસાઈટ બંધ થઇ જવાની તૈયારીમાં છે.
મધ્યમ વર્ગ ના લોકો ને શુ રાહત મળી?
Home loan ના emi ચાલુ.
સ્કૂલ ફી ચાલુ.
લાઈટ બીલ ચાલુ.
ટેક્સ ચાલુ.
પાણી ના બિલ ચાલુ.
સ્કૂલ માં બાળકો ના એડમીશન નું કોઈ પ્લાનિંગ નથી.
મધ્યમ વર્ગ ના લોકો હજી પણ ૫૦% સેલરી માં ઘર ચલાવી રહ્યા છે.
પણ સરકાર ની કોઈ રાહત મધ્યમ વર્ગ સુધી પહોંચી નથી.
😠😠😠
@devanshijoshi71 તમારું ભવિષ્ય બગાડું છે આ હલકીની સરકાર હવે તમે એનું ભવિષ્ય બગાડી દયો 2022 માં ઘરભેગીની કરી દયો આ હલકીનાવ ને નહીંતર તમારા બાળકોનું પણ ભવિષ્ય બગાડસે એક ભૂલ થય ગઇ છે તમારું ભવિષ્ય બગાડીને હવે બીજી ભૂલ ના કરતા તમારા બાળકોનું ભવિષ્ય બગાડવા😶😒😞😬
જે લોકો જાતિવાદ ને લઇ ને એકબીજા ને ટાર્ગેટ કરી રહ્યા છે એ લોકો ને ખાસ સમજવા જેવું છે કે જાતિવાદ નાં લીધે અને આપણા લોકો માં સંપ નથી એના લીધે જ અંગ્રેજો ૨૦૦ વરસ લૂંટી ને ગયા છે.
આ જાતિવાદ ના ચક્કર માં અભણ લોકો સત્તા માં બેઠા છે