#गुजरात_आरोग्य_महासंघ_ग्रेडपे_लडत
કોવિડ-૧૯ ની મહામારી ના સમય માં પણ આજ આરોગ્ય કર્મચારી દરેક ની આરોગ્યની કાળજી રાખી ને એક પરિવાર ની જેમ મદદરૂપ થયા હતા. ત્યારે આજે તેમનો અવાજ બનવા માટે તમામ ને આગ્રહ કરું છું કે પોતાના સ્ટેટસ માં મૂકી ને તેઓને સમર્થન કરીએ.
@vijayrupanibjp
#गुजरात_आरोग्य_महासंघ_ग्रेडपे_लडत
જેના થકી ગુજરાત રાજ્ય ને સન્માન મલીયુ છે તેવા આરોગ્ય કર્મચારી ને ન્યાય આપો તમારો પોતાનો ડિપાર્ટમેન્ટ છે બધાં ડિપાર્ટમેન્ટ ના પ્રશ્નો નુ સોલ્યુશન લાવો છો તો આ તો તમારો પોતાનો ડિપાર્ટમેન્ટ છે આમારી માંગને વાચા આપો.
@Nitinbhai_Patel@CMOGuj

સાહેબ આજે રાજ્યના ૩૫૦૦૦ આરોગ્ય કર્મચારીઓ ૧૪ દિવસથી હડતાળ પર છે કારણ કે રાજ્ય સરકાર ૩ વર્ષોથી પડતર પ્રશ્નોનો લેખિત મા બહાલી આપેલ છતાં અમલ નથી કરતી અમે એજ લોકો છિએ જેણે આ કપરી મહામારી માં પણ સરકાર ને સહેજે ચિંતા નથી કરાવી તો અમને ન્યાય કેમ નહિ? @collectorjunag@DdoJunagadh