Phc Bhanduri તાલુકો માળિયા(હાટીના) , Dist-Junagadh ના Pharmacist શ્રી ભાવેશભાઈ ચનાભાઈ ચાવડા દ્વારા Phc ખાતે કરવામાં આવેલ બ્લડ ડોનેશન કેમ્પ માં રકતદાન કરવામાં આવ્યું...
વર્ષ 2025-26 માં નવી 150 દવાઓ ઉમેરાતા ફાર્માસિસ્ટ ની જવાબદારીમાં પણ વધારો થયો અને ઈ જવાબદારી પણ ફાર્માસિસ્ટ ખુબ સારી રીતે નિભાવશે,
તાલુકાકક્ષા એ કામગીરી મુજબ તાલુકા ફાર્માસિસ્ટ નું મહેકમ મંજુર થાય એવી અપેક્ષા પંચાયત ફાર્માસિસ્ટ એસોસિએશન સરકાર પાસે થી રાખે છે 🙏🙏
@prafulpbjp@Bhupendrapbjp Yes sir 👍પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં દવા નો પૂરતો સ્ટોક જાળવવો, દવાઓ દર્દી સુધી પહોંચાડવાની જવાબદારી ફાર્માસિસ્ટ ખુબ સારી રીતે નિભાવશે
ફાર્માસિસ્ટ પોતાની કામગીરી નિષ્ટા પૂર્વક કરવા માટે માટે સદૈવ તૈયાર👍
પંચાયત ફાર્માસિસ્ટ એસોસિએશન ગુજરાત
લોકોની સુખાકારી માટે કરોડો રૂપિયાની દવાઓની જે ઉમદા આરોગ્ય સેવાઓ આપ સરકારશ્રી પ્રદાન કરી રહ્યા છો એ ખરેખર એટલી જ અસરકારકતા સાથે નાગરિકો સુધી પહોંચે એ માટે દરેક PHC ના ફાર્મસી સ્ટોરમાં AC આપવું જરૂરી છે. ઊંચા તાપમાન અને ભેજના કારણે દવાઓ બગડી રહી છે.
@Hiten56152437@sanghaviharsh @MLAJagdish @sanghaviharsh
@MLAJagdish
આદરણીય સાહેબ શ્રી
પંચાયત ફાર્માસિસ્ટ કોરોના કાળ દરમિયાન 130 દિવસો રજાના સમય દરમિયાન કામ કરેલ છે જેનો પગાર અને સહાયક ભથ્થું (આરોગ્ય ની અન્ય કેડર ને આપેલ છે )અંગે નો હકારત્મક નિર્ણય સરકાર શ્રી દ્વારા લેવામાં આવે એ બાબતે ભલામણ કરવા વિનંતી છે 🙏
#2.5વર્ષ
@Hiten56152437@sanghaviharsh @MLAJagdish આદરણીય સાહેબ શ્રી
પંચાયત ફાર્માસિસ્ટ કોરોના કાળ દરમિયાન 130 દિવસો રજાના સમય દરમિયાન કામ કરેલ છે જેનો પગાર અને સહાયક ભથ્થું (આરોગ્ય ની અન્ય કેડર ને આપેલ છે )અંગે નો હકારત્મક નિર્ણય સરકાર શ્રી દ્વારા લેવામાં આવે એ બાબતે ભલામણ કરવા વિનંતી છે 🙏
#2.5વર્ષ
@Hiten56152437@sanghaviharsh @MLAJagdish સંવેદનશીલ સરકાર શ્રી દ્વારા હંમેશા સાચા કર્મચારી ને ન્યાય મળ્યો છે ફાર્માસિસ્ટ ને પણ ન્યાય મળે અને ખરા અર્થ માં ફાર્માસીસ્ટ ની કામગીરી ની કદર થાય તેવી અભિલાષા 💐
@Hiten56152437@sanghaviharsh @MLAJagdish પંચાયત ફાર્માસિસ્ટ દ્વારા પણ કોરોના સમયમાં બિરદાવવા લાયક કામગીરી કરવામાં આવી હતી પરંતુ તેનો જશ ના મળતાં હાલ હતાશાની લાગણી અનુભવી રહ્યાં છે 130 દિવસનો રજા પગાર તેમને પણ મળવો જોઇએ
@Hiten56152437@sanghaviharsh @MLAJagdish @sanghaviharsh
@MLAJagdish આદરણીય સાહેબ શ્રી