@the_wall9 Tene teni mahent na prmane vdtr nhi mltu
India ma kabiliyat ni kimat nahi matr political power ni kimt che,paisa hoy a ne sari nokri mle,saru sthan mle,bija mava na galla kare, etle 🙏🏻
ગુપ્તતા
ચૂંટણી પંચ ગુપ્તતા જાળવવા બેલેટથી મતદાન કરતું હતું, EVM આવ્યા પછી બુથના 100 કે 500 મત કોને મળ્યા તે જાણી શકાય છે. એ વિસ્તારને વેર રાખી ધારાસભ્યો કામ કરતાં નથી. મતની ગુપ્તતા રહેતી નથી. ચૂંટણી પંચને લીગલ રીતે પડકારી EVMથી મત ગુપ્ત રાખવા ફરજ પાડી શકાય. #EVMહઠાવો_ગુજરાત
ભાઈ તમારી જેમ દરેક ગુજરાતના વ્યક્તિ ના દિલ માં આક્રોશ જન્મ્યોછે
ગુજરાતની જનતા આ ભ્રષ્ટાચારથી એટલી હદે ડઘાઈ ગઈછે કે પોતાનાં સ્વજનો ગુમાવવાનો ડર બેછી ગયોછે
પણ જેને ગુમાવિયાછે તેમની હાલત કેવી હસે પરમ કૃપાળુ પરમાત્મા તેમને દુઃખ સહન કરવાની શક્તિ આપે
અને આ જવાબદારોને દંડ આપે એજ પ્રાથના
@HMOIndia@PMOIndia@sanghaviharsh@narendramodi@AmitShah@BJPGujarat
GRD ભાઈઓ ને 100₹ની ભીખ નથી જોતી ચૂંટણી માથે છે કામ અમારે પોલિસ સમકક્ષ કરવાનું છે, ૩૦૦માં અમારે પેટ્રોલ પણ ન થાય, માટે અમરો પગાર ૫૦૦ નહી કરો તો અમો ચૂંટણી નો બહિષ્કાર કરસુ તેમજ કામગીરી થી બરખાસ્ત થાસુ,,🙏🏻

HM Saheb
PM Saheb
CM saheb
GRD ભાઈઓ ને 100₹ની ભીખ નથી જોતી ચૂંટણી માથે છે કામ અમારે પોલિસ સમકક્ષ કરવાનું છે, ૩૦૦માં અમારે પેટ્રોલ પણ ન થાય, માટે અમરો પગાર ૫૦૦ નહી કરો તો અમો ચૂંટણી નો બહિષ્કાર કરસુ તેમજ કામગીરી થી બરખાસ્ત થાસુ,,🙏🏻
@HushenAzaz@PMOIndia@CMOGuj@rashtrapatibhvn@ANI@BharuchNews@ZeeNews@supremecourt મોદી સાહેબ grd TRB SRD ભાઇઓ કાયમ તમારી કે હર્ષ સંઘવી કે કોઈ પણ પોસ્ટ માં છેલ્લા ૮/૯ મહિના થી કૉમેન્ટ અપે છે k. <`સાહેબ અમારો પગાર ક્યારે વધશે?'
પણ તમે તો જોતા પણ નથી ને જાણતા નથી, તમારે પગાર વધારો કરવો કે નહીં? બાકી ખબર જ છે ગુજરાત સરકાર પાસે થી પ્રેમ થી નહી મળે, 🙏🏻