पुलिस द्वारा फिरसे एडवोकेट मेहुल बोघरा पर जानलेवा अटैक किया गया
ફરી એકવાર એડવોકેટ મેહુલ બોઘરા પર હુમલો..
પુણા પાટીયા સુરત ખાતે ટ્રાફિક ચોકી ની બાજુમાં જ કાળા કાચ અને નંબર પ્લેટ વગરની પોલીસ ટેગ વાળી અને દંડો રાખેલ હોય તે બાબતે વિરોધ નોંધાવતા પોલીસ કર્મચારીએ હુમલો કરેલ છે આજે આ હુમલો મેહુલ બોઘરાં પર છે; કાલે જનતા પર કરશે અને કોઈ પગલા નહીં લો તો ભવિષ્યમાં તમારા નેતાઓ પર આ બેફામ લગામ વગરના બેઇમાનો હુમલા કરશે એ યાદ રાખજો... @sanghaviharsh@CMOGuj@narendramodi@AmitShah@GujaratPolice
#advmehulboghara #mehulboghara #equality #RuleOfLaw #FightForRight
#Gujarat
#surat
#SuratPolice
#police
#GujaratPolice
#lawandorder
આજ રોજ આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ કાર્યાલય, અમદાવાદ ખાતે મારા કાર્યાલયમાં પૂજન-અર્ચન કરી મને મળેલ નવી જવાબદારી નિભાવવાની વિધિવત શરૂઆત કરી. 'આપ'ના વરિષ્ઠ નેતાઓ તેમજ તમામ કાર્યકર્તાઓએ મારા પર વિશ્વાસ મુકીને સેવા કરવાની જે તક આપી છે, તેને હું નિષ્ઠાપૂર્વક નિભાવીશ.
જો આટલી જલ્દી ભરતી નું કોકડું વાળવાની ઉતાવળ હોઈ તો છેલ્લા ત્રણ વર્ષ થી અટકેલી આશરે 38400 ભરતી પૂર્ણ કરી. બિન સચિવાલય ની તારીખ પણ જાહેર નથી કરી શકતા. તલાટી, જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક.. ઉત્તાવળ આમાં પણ કરો.
#Boycott_PSI_New_Rules@Hasmukhpatelips@IPS_Association@dgpgujarat
રોજગારીની તકોનું સર્જન કરવું એ સરકારની ફરજ છે.સરકારે 2 લાખ નોકરીની જાહેરાત કરી એ સારી વાત છે. પરંતુ આ વાત યુવાઓને ત્યારે જ ગળે ઉતરશે જ્યારે પેન્ડિંગ ભરતીઓ પહેલા પૂર્ણ થાય.વાસ્તવિકતાનો અસ્વિકાર ન થઈ શકે.
#Budget2021#GujaratBudget2021
हाथरस में छेड़छाड़ के खिलाफ मुक़दमा वापस न लेने वाली एक लड़की के पिता की हत्या कर दी गई। बुलंदशहर में कई दिनों से गायब एक बच्ची का शव एक घर में गड़ा हुआ मिला।
अपराध को लेकर यूपी भाजपा सरकार के झूठे प्रचार के ठीक विपरीत जमीन पर हर रोज कोई न कोई परिवार न्याय के लिए चीख रहा है।
बिहार के छात्र यह जानकर बड़े खुश होंगें कि बिहार में सबसे ज्यादा सरकारी पद खाली हैं।
फिर उतने ही निराश व दुःखी इस बात को जानकार होंगें कि वो कई सालों से खाली ही पड़े हैं।
#बिहार_बेरोजगारी_दिवस
સી.આર પાટીલ પાસે પ્રથમ વખત ચુંટણી લડી રહેલી AAPની કેટલી સીટ ઉપર ડિપોઝીટ ગઈ તેના આંકડાઓ છે, પરંતુ અફસોસ કે વર્ષોથી ભાજપને મત આપનાર કેટલા યુવાનોને નોકરી મળી? કેટલાને મળશે? કેટલી ભરતીમાં કૌભાંડ થયા? કેટલી ભરતી કોર્ટમાં લટકી? કેટલી ભરતી રદ્દ થઈ તેના આંકડા નથી.
#Rupaniji_Rozgar_Do
દેશમાં યુવાનો દ્વારા બેરોજગારીને લઈને કરેલા સોશ્યલ મીડિયા આંદોલનની જેમ ગુજરાતના બેરોજગાર યુવાનોનું સોશ્યલ મીડિયા આંદોલન
ગુજરાતમાં અટકાયેલી સરકારી ભરતીઓ પૂર્ણ કરવા અને બાકી પરીક્ષા લેવાની માંગ સાથે ટ્વીટર પર #Rupaniji_Rozgar_Do
બહેરી સરકાર સુધી અવાજ પહોંચે તો સારું