लिपट जाती है सच की बांह में औरत,
बिखर जाती है अब के राह में औरत
भटकती है डगर पे यूं की लगता है
किसीको खोजती है चाह में औरत।
उसी को राेंद देती है उसी की चीख,
सिमट जाती है जब जब आह में औेरत
-उमंग
Happy Women's Day
ભારતીય સંવિધાન કલ્યાણકારી રાજ્યની કલ્પના કરે છે
કલ્યાણકારી રાજ્ય માં કોઈપણ પ્રકાર નું શોષણ અસ્થાને છે
તો #ફિક્સ_પે પ્રથા કેમ ?
#RemoveFixpay
સમાન કામ સમાન વેતનની સંકલ્પના સંવિધાનનાં મૂળભૂત અધિકાર/રજ્યનીતીના માર્ગદર્શક સિદ્ધાંતોમાં સમાયેલ છે
#ગુજરાત_વિકાસ_મોડેલ આમાં પાછળ કેમ ?