ઘડી ગામે આધુનિક સગવડો સાથે લાઇબ્રેરી કમ વાંચનાલય બનાવવામાં આવેલ છે. યુવાનો લાઇબ્રેરીનો લાભ લઈને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય છે. દાતાઓ તરફથી બનાવવામાં આવેલ લાઇબ્રેરી પ્રજા માટે ખુબ જ લાભ દાયક છે.
@CMOGuj@pkumarias@vmittra@InfoGujarat@sabarkanthadp
Glad to announce that our Govt employees will be entitled for half-day special leave to watch #TheKashmirFiles.
They will have to only inform their superior officers and submit the tickets the next day.