@devanshijoshi71 આજ કાલ દરેક વ્યક્તિ સુપ્રસિદ્ધિ માટે દોડી રહી છે, દરેક જોડે જ્ઞાન નો અખૂટ ભંડાર છે તે રીતે પોતાની જાતને રજૂ કરે છે. અને આ વ્યક્તિઓ ને મોટુ કરનાર પણ આપણો સમાજ જ છે, જેમને બીજાની stuggle સ્ટોરીઓ સાંભળવી ગમે છે. ક્યારેક તમારા મા - બાપની ઉદભવ ની ગાથા સાંભળી લેજો. આ ભવ-સાગર તરી જશો.
@Hasmukhpatelips આદરણીય મહોદય શ્રી,
પોલીસ ઇન્સ્પેક્ટર વર્ગ -2 ની સીધી ભરતી છેલ્લા 3-4 વર્ષ થી આઈ નથી તો, આ સંવર્ગ ની ભરતી હવૅ બંધ થઇ ગઇ છે? અઠવા નજીકના ભવિષ્યમા આવી શકે છે તે અંગે પ્રકાશ પાડવા વિનંતી
@TDO0424 Respected Mam, i am glad to work under your leadership. I have learnt so many things from you like efficiency, Accountability,time bound public service delivery. It is example of Good Governance. @TDO0424
#વન_રક્ષક / ફોરેસ્ટ_ગાર્ડ માં વધુ એક પુરાવો.💥
ભરતી માં હજી પણ પુરાવા શું અમારે જ આપવાના છે?
વધુ એક સોશિયલ મીડિયા ગ્રુપમાં પેપર વાઇરલ હતું તેના પુરાવા આપી રહીયો છું.
શું આની નિષ્પક્ષ તપાસ થશે ખરી ?
આવા તો અનેક ગ્રૂપ માં પેપર વાઇરલ હસે તો શું પણ કોપી કેસ જ ગણશો?
@jitu_vaghani