કોઈપણ પરીક્ષા માટે આપને કોઈપણ વ્યક્તિ દ્વારા લોભ લાલચ આપવામાં આવે તો મહેરબાની કરી જાણ કરજો.
શોર્ટકટ લેવામાં ફસાઈ શકો છો, પૈસા પણ ડૂબશે અને સમાજમાં રહેલ આબરૂ પણ ગુમાવશો,
લાભાર્થી બનવા કરતાં ઉઘાડા પાડજો.
https://t.co/QUHDQOn7Ph
✍યુવરાજસિંહ જાડેજા🙏
https://t.co/QYC4ADNsp2
ટ્રોલ આર્મીને પાછળ લગાડી #સોશિયલ_મીડિયા હેક કરાવ્યું,
હવે #ગાંધીનગર માં રહું છું તે #મકાન કોર્પોરેટર દ્વારા પ્રેશર અપાવી ખાલી કરાવ્યું,
તમને એમ હોઈ કે આ બધા હત્કંડા અપનાવવાથી દબાવી શકશો તો ભૂલ ખાવ છો દબાઈ જાય તે આ નહીં
"જેટલો તોડવાનો પ્રયાસ કરશો એટલો હું મજબૂત બનીશ મજબૂર નહીં"
કેવા હોનહાર માણસો છે ગુજરાતમાં ખરેખર આવા #ધુરંધર_લોકોનું વિશેષ એવોર્ડ આપી સન્માન કરવું જોઈએ.
(🏆એવોર્ડ્ નું નામ સજેશન કરી શકો છો)
📢કોઈને માર્કસ ગણવાની ઈચ્છા થાય તો ગણીને જવાબ આપજો
એક વાત હજી કહું આનો સગોભાઈ પણ આ જ પરીક્ષામાં આટલી જ હોનહાર રીતે પાસ છે(શોધવાની જવાબદારી તમારી😕)
#સિનિયર_ક્લાર્ક નું રિઝલ્ટ આવ્યું ઘણા મહેનતું લોકોને મારા શબ્દો યાદ આવ્યાં.
ફરી દંપતી પાસ થયા !
ફરી સગા ભાઈઓ પાસ થયા !
ફરી એક જ વિસ્તારના એમાં પણ એક જ શહેરના ૧૧ લોકોના(મારા ધ્યાનમાં હતા બાકી આનાથી વધારે પણ હોઈ શકે)નામ આવ્યા !
ગજબનો આ સયોંગ/સંજોગ છે
@AKRAKESHIAS1@Bhupendrapbjp
આ બાબતે શું કહેશો ??
💥આ દંપતી છે, અને કેટલા હોનહાર છે જે જોઈ શકો છો.
માર્કસ પણ સરખા.
વધારે પુરાવા માટે જો મેરેજ સર્ટીફીકેટ જોઈએ તો પણ મોકલી આપીશ.
યોગ્ય તપાસ થાસે તો ઘણું બહાર આવશે.
એક અઠવાડિયા પહેલા રૂબરૂ કાહિયું હતું, હજી કહું છું બહુ મોટા પાયે છબરડા થયા છે
@AKRAKESHIAS1
#સત્યમેવ_જયતે
👍જીત ગ્રાઉન્ડ ઉપર કામ કરવાથી મળે છે.
👍જીત લડી લેવથી મળે છે.
👍જીત માટે દિવસ રાત મહેનત કરવી પડે છે.
👍જીત સંગઠન અને એકતા થી મળે છે.
🤝👏જીત એકલા યુવરાજસિંહ થી નથી.
🤝👏જીત હજારો યુવરાજસિંહ જેવા વિચારધારાઓ થી મળી છે.
👍જીત ફકત વિચારો થી નથી મળતી,જીત વિચારને
વાહ રે #ગૌણ_સેવા શું તમારી માયા..
#વ્યક્તિ_એક_કોલલેટર_ત્રણ
તંત્ર અને આયોગની ઘોર બેદરકારીનું ઉત્તમ ઉદાહરણ,
વ્યક્તિ એક ત્રણ અલગ પરીક્ષા કેન્દ્ર,
હળબળાટ છે કે ખોફ ? કે પછી વિદ્યાર્થી ભાવિ સાથે મજાક જ ચાલી રહી છે ?
કોલ લેટર ત્રણ નીકળે છે પણ OMR કેટલી નીકળશે તે તો મારો રામ જાણે🙏
સત્ય નો સ્વીકાર કરી સામનો કરવો જોઈએ..
તમારે જવાબદારી થી ભાગવું જોઈએ નહીં..
યુવાનોની વાત સાંભળો,સમજો,નિરાકરણ લાવો..
ગુજરાતની જનતા તમારી પાસે જવાબ માંગી રહી છે તો જવાબ આપવા આપ બંધાયેલા છો..
"દેવડીએ દંડાય છે ચોર મૂઠી જારના
ને લાખ ખાંડી લૂંટનારની મહેફીલ મંડાય છે." @Bhupendrapbjp
ગુજરાતનું ગૌરવ અને દેશના વડાપ્રધાન માન.શ્રી @narendramodi સાહેબ ગુજરાતની સ્પર્ધાત્મક પરીક્ષામાં થતી ગેરરીતિ ની આધારભુત માહિતી સાથે મુલાકાત કરી તમામ બાબતો રજૂ કરવા માંગીએ છીએ.
લાખો યુવાનોના ભાવી સાથે થતા ચેડા રોકવા #યુવા_હિત અને #રાષ્ટ્ર_હિત માં મળવાનો સમય આપશો તેવી આશા સઃ🙏
#RRBNTPC_Scam
We demand REVISED RESULT. Make CBT1 QUALIFYING and not DECIDING stage.
Students appeared to pass the CBT1 exam and not to prove their MERIT in CBT1.Publish NTPC IMPROVED RESULT.
Gross INJUSTICE.
@RailMinIndia@AshwiniVaishnaw@PMOIndia#RRBNTPC_Scam