ग्रामसेवक की field और online दोनों प्रकार की जिम्मेदारियों को देखते हुए पर्याप्त cadre strength जरूरी है। वर्तमान भर्ती में आवश्यकता के अनुसार पद बढ़ाने पर विचार हो।
#GramsevakNyayladat#OnlineWorkBoycott

गुजरात राज्य ग्रामसेवक महामंडल द्वारा घोषित आंदोलनात्मक कार्यक्रम के तहत 21 सितंबर से ग्रामसेवकों द्वारा सभी प्रकार के ऑनलाइन कार्यों का बहिष्कार किया जाएगा। i-Khedut verification सहित डिजिटल कार्यों के संबंध में हमारी मांगें सरकार के समक्ष रखी गई हैं।
4200 ग्रेड पे, पर्याप्त कैडर, कंप्यूटर-इंटरनेट सुविधा, पदोन्नति, यात्रा सहायता, उचित कार्यालय एवं कृषि विभाग में समावेश जैसे विषयों पर सरकार से विचार करने का अनुरोध है।
@PMOIndia@CMOGuj@jitu_vaghani@irushikeshpatel@aajtak@ABPNews@SandeshNews@Zee24Kalak
#GramsevakNyayladat #OnlineWorkBoycott

ગુજરાત રાજ્ય ના ૧૮૦૦૦ ગામડા માં કાર્યરત ૨૬૦૦ ગ્રામસેવક અને એમાં પણ ફિલ્ડ વર્ક અને કચેરી ની કામગીરી તો ગ્રામસેવક ખેડૂત સુધી પહોંચતા સમય લાગે એટલે ખેડૂતો અને અન્ય ને પ્રશ્ન થાય કે ગ્રામસેવક દેખાતા નથી એનું કારણ આપ વિડિઓ માં જોઈ શકો છો
#GramsevakNyayLadat#gramsevak
રસ્તો હોય કે ન હોય… ખેડૂત સુધી પહોંચવાની ફરજ અટકતી નથી. 🌾
8 થી 10 ગામોની જવાબદારી વચ્ચે પણ, કોઈ ને કોઈ રસ્તો કાઢીને ફરજ નિભાવે એ ગ્રામસેવક.
આ છે મેદાનમાં દેખાતી એક હકીકત…
ગ્રામસેવકની વાત સાંભળો. 🙏
#GramsevakNyayLadat#gramsevak
🌱 ખેડૂતની વાત,ગ્રામસેવકના હક માટે
સંદલપોર ગામના તા. જલાલપોર, નવસારીના ખેડૂતશ્રી મિલનભાઈ,ગુણવંતભાઈ, શાંતિલાલભાઈ તેમજ અન્ય ખેડૂત મિત્રો ગ્રામસેવકો સાથેના પોતાના અનુભવ સાથે તેમની ન્યાયસંગત માંગણીઓને સમર્થન આપી રહ્યા છે.
#GramsevakNyayLadat@CMOGuj@jitu_vaghani@irushikeshpatel
ખેડૂતોના વ્યાપક હિતમાં ગ્રામસેવક કેડરના પડતર પ્રશ્નો અંગે ભારતીય કિસાન સંઘ (મોરબી) દ્વારા રજૂઆત કરી સરકારશ્રીમાં હકારાત્મક નિરાકરણ લાવવા માટે સમર્થન આપવા બદલ "ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ" આપનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે. 🙏🌾
#GramsevakNyayLadat#gramsevak
વિવિઘ સેજામાં ખેડૂતોની કામગીરી સાથે અનેક મોબાઇલ એપ્લિકેશનમાં માહિતી અપડેટ કરવાની જવાબદારી રહે છે. જરૂરી digital resources મળવા જોઈએ.
#GramsevakNyayLadat@SandeshNews@GujaratFirst