રાજ્યની સરકારી આઈ.ટી.આઈ માં કામ કરતા 2100 કરતા વધારે ટેક્નિકલ કર્મચારીઓ ની કોઈ પણ કારણોસર વગર જાહેર હિત માં બદલી કરવામાં આવી છે .જે બદલીઓમાં સામાન્ય વહીવટ વિભાગના પરિપત્ર નો ઉલ્લેખ છે.
#stoppublicinterestTransfer#બદલીરોકો#જાહેરહિતબદલીઓ_રદકરો
ગુજરાતની વિવિધ આઇટીઆઇ ના કર્મચારીઓ કોરોના મહામારી વખતે સરકારશ્રી ની સૂચના મુજબ વિવિધ કામગીરી કરે છે જેમાં ગરીબોને અનાજવિતરણ,માસ્ક બનાવવું,શ્રમિકોને વતનવાપસી,ચેકપોસ્ટ પર નોંધણી,શ્રમિકોને સહાય,કંટ્રોલરૂમ કામગીરી @CMOGuj@vijayrupanibjp@GujLabEmpDept@Nitinbhai_Patel@narendramodi
#4200_ItiGradepay
Q: Why Gujarat ITI Instructor want 4200 grade pay?
A-(6):In Gujarat teachers who teach 9th, 10th & 11th standard student is only teach them but in ITI Instructor teach them and as well as practically make skilled them.
@vijayrupanibjp@Nitinbhai_Patel