કર્મચારી મહામંડળ ના પ્રમુખ ગીતાબા ખુદ ખાતાકીય પરીક્ષા માં લગભગ ત્રીજા પ્રયાસે નાપાસ થયા છે. હવે સરકાર એમને રાજી કરવા એ જે પેપર માં નાપાસ થયા એ પેપર જ રદ કરશે આના માટે તો સ્વઘોષિત પ્રમુખ બની ને બેઠા હોય છે.@AKRAKESHIAS1@Ronak_ABPAsmita@devanshijoshi71@hdraval93@Gopal_Italia
ગુજરાતના સરકારી કર્મચારીઓના ૭મા પગારપંચના ભથ્થામાં ૧/૧૦/૨૦૨૨ થી વધારો HRA + MEDICAL+ TA મા વધારો થતા સરકારશ્રીને વાર્ષિક ૩૫૦૦ કરોડના હિસાબે (૨૦૧૬ થી ૨૦૨૨)
૬ વર્ષ x ૩૫૦૦ કરોડ = ૨૧૦૦૦ કરોડ નો ફાયદો.Children Education Allowance(CEA) ન આપી છઠ્ઠા પગારપંચથી કરોડોનો ફાયદો કરે જ છે.
ચાણક્યએ શિક્ષક વિશે કહ્યું છે કે, 'શિક્ષક ક્યારેય સાધારણ નથી હોતો, પ્રલય અને નિર્માણ એ શિક્ષકોના હાથમાં હોય છે.'
ચાણક્યની વ્યાખ્યાને આજે શિક્ષકોએ સાબિત કરી બતાવી. જ્યારે કોઈ લડાઈનું નેતૃત્વ શિક્ષક કરે એટલે એનું સફળ પરિણામ જ આવે.
સૌને શિક્ષકોને વંદન અને અભિનંદન.