Samsunglndia
@SamsungMobile@SamsungIndia
@SamsungCEOKim
After a software update, my Galaxy S21 FE developed two green
lines on the display - a known issue for many users. But now your service center refuses free screen replacement just because of a minor dent.#S21FE
નીતિ નિયમો બનાવનાર ધારાસભ્યો સંસદ સભ્યો અને ક્લાસ વન ટુ ના કર્મચારીઓ પોતે Full Pay લે છે, તો પછી ગુજરાત સરકારના પાયાનાં એવાં વર્ગ ૩/૪ નાં કર્મચારીઓને પાંચ વર્ષ સુધી શા માટે ફિક્સ પગારમાં રાખવામાં આવે છે??!!
#Remove_Fixpay_in_gujarat@CMOGuj@sandeshnews@VtvGujarati@INCIndia
ગુજરાતની ફિક્સ પે નીતિ યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં કરે છે! નોકરીની સુરક્ષા, યોગ્ય વેતન અને સન્માનનો અધિકાર દરેકનો હક્ક છે. આ નીતિ બંધ કરી ને ગુજરાતના યુવાનોને ન્યાય આપવો જોઈએ #Remove_Fixpay_in_gujarat#ફિક્સપેહટાવો#Gujarat@INCGujarat
1 લાખ રોડ ઉપર ઉતરી પડો
ગુજરાતનાં તમામ ફિક્સ પગાર, આઉસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓને મારી અપીલ કે વિધાનસભાનાં આ ચોમાસુ સત્રમાં હજજારોની સંખ્યામાં ગાંધીનગર ઉમટી પડો; હું ગૃહમાં અને રોડ ઉપર તમારે માટે પૂરી તાકાત લગાવી દઈશ!
#Remove_Fixpay_in_gujarat#REMOVE_FIX_PAY_IN_GUJARAT
ગુજરાતમાં દર વર્ષે હજારો યુવાનો ફિક્સ પે હેઠળ ભરતી થાય છે.
→ સરેરાશ વાર્ષિક નુકશાન: ₹60,000થી ₹1,00,000
→ 5 વર્ષમાં નુકશાન: ₹3 લાખથી વધુ
→ 0% પીએફ, 0% ગ્રેચ્યુઈટી
આ હવે રોકાઈ જવું જોઈએ.
#Remove_Fixpay_in_Gujarat
સદા અગ્રેસર ગુજરાતની નેમ ધરાવતા માન.મુખ્યમંત્રી સાહેબને નમ્ર વિનંતી કે આ ફિક્સ પગારની અન્યાયી, પીડાદાયક અને શોષણયુક્ત નીતિને દુર કરી યુવાનોને ન્યાય આપવામાં અગ્રેસર અને સંવેદનશીલ બને.
#remove_fixpay_in_gujarat@CMOGuj@Bhupendrapbjp