@Prashant__1798@nidhirpatel6 Bhai ye jo apni party vali lifestyle hai, junk food hai, cosmetics hai koi ek do mahino me result nahi deti hai. Dhire dhire result deti hai saloke baad. Kabhi bade logo ki sun bhi li hoti to aj ye din dekhna nahi padta.
@Prashant__1798@nidhirpatel6 ભાઈ સરકાર શું કરે, લોકોને બજાર ના સ્વાસ્થ્ય માટે નુકશાનકારક ખોરાક ખાવા છે. હેલધી લાઇફ સ્ટાઇલ રાખવી નથી. અને જે લોકો હેલધી લાઇફસ્ટાઇલ માટે સૂચનો આપે છે એમને કહે છે કે લેક્ચર આપો છો.
સાહેબ,આપશ્રી ના ઊર્જા મંત્રાલય માં GETCO દ્વારા મોકલેલ "સ્ટાફ સેટઅપ" ની ફાઈલ મંજૂરી માટે લાંબા સમયથી પડેલી છે, જો આપશ્રી દ્વારા સ્ટાફ સેટઅપ મંજૂર કરવામાં આવે તો, તેના દ્વારા વૈટીંગ લીસ્ટ માં રહેલા ઉમેદવારો ની નિમણૂક થઈ શકે તેમ છે 🙏
@KanuDesai180@gpzadafia@GuvnlOfficial#getco
@GuvnlOfficial જેટકો માં જુનિયર ઇજનેર ઇલેક્ટ્રિક ની ખાલી જગ્યાઓ ભરવા વિનંતિ, ખાલી પડેલી જગ્યાઓ તેમજ પ્રમોશન થી ખાલી થયેલી જગ્યાઓ મળી કુલ ૬૦ થી વધુ જુનિયર ઇજનેર ની જગ્યાઓ ખાલી છે, તેમજ સ્ટાફ સેટઅપ મંજૂર થી બીજી જગ્યાઓ ખાલી થશે 🙏 #Getco#Getco4thList@gpzadafia@BkBhardwaj92