જાહેરાત ક્રમાંક ૨૧૪/૨૦૨૩૨૪ સિનિયર સર્વેયર પરીક્ષા જે ૨૧/૦૭/૨૦૨૪ ના રોજ યોજાયેલ છે તે પરીક્ષામાં ઘણા વિદ્યાર્થીઓ ભારે વરસાદના કારણે રસ્તાઓ બંધ થઈ જવાથી કોઈ પણ સંજોગોમાં જઈ શકે તેમ ન હોવાથી તે વિદ્યાર્થીઓ માટે બીજી શિફ્ટ મા પરીક્ષા લેવામાં આવે તેવી આપશ્રી ને નમ્ર વિનંતી.
@CMOGuj
@HHPATELGSSSB જાહેરાત ક્રમાંક ૨૧૪/૨૦૨૩૨૪ સિનિયર સર્વેયર પરીક્ષા જે ૨૧/૦૭/૨૦૨૪ ના રોજ યોજાયેલ છે તે પરીક્ષામાં ઘણા વિદ્યાર્થીઓ ભારે વરસાદના કારણે રસ્તાઓ બંધ થઈ જવાથી કોઈ પણ સંજોગોમાં જઈ શકે તેમ ન હોવાથી તે વિદ્યાર્થીઓ માટે બીજી શિફ્ટ મા પરીક્ષા લેવામાં આવે તેવી આપશ્રી ને નમ્ર વિનંતી.....