Good News...!!
The Govt Of Gujarat has decided to recruit 243 State Tax Inspectors, Class-III. The #GPSC would publish the notification for the same in December, 2019. Hope this announcement would motivate all those graduates who were awaiting the November 15 advertisement. #STI
એક દિવસ માણસે ભગવાન ને પૂછ્યું કે મારો પ્રેમ અને તમારા પ્રેમ માં શું ફરક છે....?
ભગવાને કીધું.....પંખી હવામાં હોય એ મારો પ્રેમ છે...અને પાંજરામાં હોય એ તારો પ્રેમ છે...