માન. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબશ્રીને જણાવવાનું કે, મહેસુલી તલાટીને ગ્રામ્ય કક્ષાએ મહેસુલી કામગીરી કરવા માટે નિમણૂક આપેલી છે. જ્યારે વલસાડ જિલ્લાના પારડી તાલુકાના મામલતદાર સાહેબે એમને રેવન્યુ સેજાની સાથે મામલતદાર કચેરીના કારકુનની પણ કામગીરી સોંપી દીધી છે. એટલે હવે મેહસૂલી તલાટી મામલતદાર કચેરીમાં બેસી કારકુનની કામગીરી કરશે અને ગ્રામ્ય કક્ષાએ લોકોને પોતાના કામો માટે મામલતદાર કચેરી સુધી ધક્કા ખાવા પડશે એવુ લાગી રહ્યું છે. @CMOGuj@Bhupendrapbjp@sanghaviharsh@irushikeshpatel@MLASanjaysinh
હું દિવ્યાંગ છું અને મારે આપ શ્રી પાસેથી જાણવું હતું કે IT એક્ટ હેઠળ Digilocker એપ્લિકેશન માં રહેલો PHID બસ પાસ ને ઓરિજિનલ જેટલો જ માન્ય ગણવો ત્યારે આજે હું છોટાઉદેપુર ભુજ બસ માં બોડેલી થી મુસાફરી કરી રહ્યો હતો ત્યારે કંડકટર બેન શ્રી એ digilocker માં રહેલો બસ પાસ સ્વીકારવાની ધરાર
હકારાત્મક ઉકેલ લઈ આપવા આપ સાહેબ શ્રી ને મારી નમ્ર વિનંતી. જોકે સાથે મેં મારો ફિઝિકલ પાસ સાથે રાખ્યો હતો તો મને તકલીફ નહતી પડી. પરંતુ કંડકટર બેન શ્રી નું કહેવું હતું કે તમારે જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરજો આવો મુસાફર ને ઉદ્ધત જવાબ આપવો કેટલો યોગ્ય છે ? આપ મહેરબાન સાહેબ શ્રી ને
Please update the Divyang Rail Sarathi application. I use to application many time but sometimes it shows unauthorized. Sometimes application is not working. Lookout this thing and help the Divyangjan...@drmadiwr
હાલ સરકારી ભરતી આવી છે તો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા મિત્રોને કે વિદ્યાર્થીઓને રોજ શું કરવું કે શું ન કરવું એના સમયગાળા વિશે હજુ જોવે તેવી સમજણ પડતી નથી હોતી માટે..
એક આપ સૌને ઉપયોગી થાય તેવો થ્રેડ લખું છું કદાચ કોઈક મિત્રોને કામ લાગી જાય..👍🏻
1/n