@sanghaviharsh@narendramodi જુનિયર કલાર્ક ની પરીક્ષા રદ થતાં દરેક ગુજરાતીને મુખ્યમંત્રી, ગૃહરાજ્યમંત્રી ને ઢાંકણી મોકલવા માટે વિનંતી છે જેથી તેઓ તેમાં પાણી ભરી ને પ્રયાશિત કરી શકે.
@CRPaatil@narendramodi 1) આસિત વોરાનું રાજીનામું અને યોગ્ય અધ્યક્ષ
2) gsssb માટે યોગ્ય કાયદો
3) કૌભાંડો માટે કડક કાયદો
4) આ 4 કાર્યો સરકાર ના કરી શકતી હોય તો સરકાર રાજીનામું આપે.
@CRPaatil જે કિસાનો ના ઘરના વહાલસોયા જેવા 700 નો ભોગ લેવાયો હોઈ ત્યાં સભા ના થાય માતમ જ ઉજવાય,
કસાઈની જેમ કિસાનો માટે ખીલા નાખ્યા હતા એ અસહ્ય પીડા કેમ ભુલાય....???