@Bhupendrapbjp વીસીઈ દાદા ? 😇
15 થી 35 ની ઉમરનો 16 વર્ષના બેશકીમતી સમયગાળો રાત દિવસ જોયા વિના ખર્ચી નાખનાર 14000 વીસીઈ ની કાઈક તો કિમત કરો. તલાટી નો ઉલ્લેખ હોય અને વીસીઈ ના કામ ની નોંધ ના લેવાય તેવું કેમ બની શકે ?
આપ ની પારખુ નજર માં કાઈક ખૂટી રહ્યું છે .
સાહેબશ્રી અમો પંચાયતમાં તમારા સ્વપ્નાને સાકર કરવા માટેના પાયાના કર્મચારી અમો કોમ્પ્યુટર ઓપરેટર
#Vce#DigitalGujarat ને ચલાવામાં મુળ ભાગ ભજવતા હોય ગામના લોકો ને તે થકી digital Gujarat ના તમામ લાભ આપતા હોય તો બધા #vce ને પગાર નો લાભ મળે અને કમીશન પ્રથા બંધ થાયએવુંઅમારુંસ્વપ્ન

વિધાનસભા સત્રમાં #VCE ને અન્યાય કરતી કમિશન નીતિ હટાવી સરકાર દ્વારા ન્યાય આપવામાં આવે..
@GujaratGram દ્વારા #VCE નું શોષણ કરવામાં આવી રહ્યું છે. સરકારને સાચી માહિતી આપવામાં આવતી ના હોવાથી #VCE ની માંગણીઓનું નિરાકરણ થતું નથી.
@Bhupendrapbjp સાહેબશ્રી સચોટ નિર્ણય જાહેર કરવા વિનંતી

@Bhupendrapbjp સાહેબશ્રી સૌથી ખરાબ અને અત્યંત દયનીય સ્થિતિ જો કોઈની હોય તો તે #VCE ની છે.
#VCE ને મહિને માંડ ૧૫૦૦ થી ૭૦૦૦ જેટલું કમિશન મળે છે.
૧૬૦ કરોડ ની ગ્રાન્ટ @GujaratGram સોસાયટીને મળે છતાં #VCE પાસેથી પણ કમિશન લઈ જાય છે.
#પગાર આપીને ન્યાય આપો.🙏🙏 શોષણ દુર કરો
#VCE#પગાર

ઈ ગ્રામ વિશ્વ ગ્રામ સોસાયટી માં ૨૦૦૬ થી આજ દિન સુધી ખોટા બીલો મુકીને કરોડોનો ભ્રષ્ટાચાર ચાલે છે જેની સઘન તપાસ થવી જોઈએ અમારી જોડે પુરવા છે ઝેરોક્ષ ના ભાવ ઓછા છે તેના બમણા ભાવ ના બિલ મુક્યા છે તેમાં એક અધિકારી ના ઘરે બંગલા અને બે નંબર ની કરોડોની સપંતિ છે @CMOGuj@CRPaatil
ગ્રામ વિશ્વ ગ્રામ સોસાયટી માં ૨૦૦૬ થી આજ દિન સુધી ખોટા બીલો મુકીને કરોડોનો ભ્રષ્ટાચાર ચાલે છે જેની સઘન તપાસ થવી જોઈએ અમારી જોડે પુરવા છે ઝેરોક્ષ ના ભાવ ઓછા છે તેના બમણા ભાવ ના બિલ મુક્યા છે તેમાં એક અધિકારી ના ઘરે બંગલા અને બે નંબર ની કરોડોની સપંતિ છે @CMOGuj@CRPaatil
ઈ ગ્રામ વિશ્વ ગ્રામ સોસાયટી માં ૨૦૦૬ થી આજ દિન સુધી ખોટા બીલો મુકીને કરોડોનો ભ્રષ્ટાચાર ચાલે છે જેની સઘન તપાસ થવી જોઈએ અમારી જોડે પુરવા છે ઝેરોક્ષ ના ભાવ ઓછા છે તેના બમણા ભાવ ના બિલ મુક્યા છે તેમાં એક અધિકારી ના ઘરે બંગલા અને બે નંબર ની કરોડોની સપંતિ છે @CMOGuj@CRPaatil
@Manharsinh96@CMOGuj@CRPaatil ગ્રામ વિશ્વ ગ્રામ સોસાયટી માં ૨૦૦૬ થી આજ દિન સુધી ખોટા બીલો મુકીને કરોડોનો ભ્રષ્ટાચાર ચાલે છે જેની સઘન તપાસ થવી જોઈએ અમારી જોડે પુરવા છે ઝેરોક્ષ ના ભાવ ઓછા છે તેના બમણા ભાવ ના બિલ મુક્યા છે તેમાં એક અધિકારી ના ઘરે બંગલા અને બે નંબર ની કરોડોની સપંતિ છે @CMOGuj@CRPaatil
@skumar_76 સાહેબશ્રી આપ દ્વારા #VCE ના હિત માટે સારા નિર્ણય લેવામાં આવ્યા છે.
#પગાર આપવા બાબતે નિર્ણય લેતા @Bhupendrapbjp સાહેબશ્રીને પગાર અંગેની દરખાસ્ત મોકલવામાં આવે તો 14000 જેટલાં VCE નું ભવિષ્ય ઉજળું બને તેમ છે.
@GujaratGram તરફથી પોઝિટિવ વલણ દાખવવામાં આવે તેવી વિનંતી 🙏🙏
skumar_76 સાહેબશ્રી આપ દ્વારા #VCE ના હિત માટે સારા નિર્ણય લેવામાં આવ્યા છે.