વિધાનસભામાં લોકરક્ષક દળ (LRD) ભરતીનો મુદ્દો ઉઠ્યો
કોંગ્રેસ MLA ગુલાબસિંહ રાજપૂતે કહ્યુ, "LRD ભરતીને લઈને આંદોલન થાય છે પણ ભરતી થતી નથી."
નવી 2 લાખ નોકરીની સરકારે બજેટમાં વાત કરી છે, પરંતુ ઘણા સમયથી સરકારી નોકરીની પરીક્ષાઓ લીધા બાદ પણ ભરતી કરાઈ નથી. @GulabsinhRajput
સરકાર દ્રારા ગુજરાત ના યુવાનો માટે ભરતી ની જાહેરાત કરવામા આવી છે એવું જાણવા મળેલ પણ આ સરકાર દ્વારા #LRD_MALE_33_67#lrd બાબતે કોઈ પણ બાબતે ગંભીરતા લીઘી નથી. તો આ ગુજરાત સરકાર ના અંગુઠાછાપ નેતાઓ ને કહેવું કે તમારા દિકરા દિકરીઓ ને તે સરકારી ભર્તી મા જવું નથી જે મઘ્યમ અને જરૂરિયાત..
જ્યારે @ShankersinhBapu ના બંગલે વિદ્યાર્થીઓ આંદોલન કરવા ભેગા થયા તે દિવસે પણ મુખ્યમંત્રીએ એક લોલીપોપ આપી હતી કે બે મહિનામાં વીસ હજાર ઉમેદવારો ને ઓર્ડર આપશું પણ જો કંઇ જ આપ્યુ હોય તો..
અને હવે ફરી વાર કુણીએ ગોળ ચોંટાડી દીધો..
@vijayrupanibjp@Nitinbhai_Patel@CMOGuj
આજે બજેટ મા ગુજરાત સરકારે લલીપોપ આપ્યા છે અને આપડે જોઈ ને મજા લય રહ્યા છીએ તો પહેલા #LRD_MALE#lrd_male_33_67 જે ગાંધીનગર મા વારંવાર નોકરી લેવા આવે છે એ ગુજરાત ના જ યુવાનો છે અને એ ગુજરાત ના જ બજેટ મા ભરતી છે તો શું કામ ફેકમ ફેક કરો છો આપીદો @Nitinbhai_Patel@vijayrupanibjp#LRD
ખૂબ ખૂબ અભિનંદન @ArvindKejriwal સાહેબ અને @Gopal_Italia સાહેબ ગુજરાત માં જે નવો વિકલ્પ મળ્યો આપ નો . જે ખૂબ જ સારી બાબત છે. તમારા આગમન ને અમે વિદ્યાર્થીઓ સ્વાગત કરીયે છીએ.
@surat_aap
વિજય રૂપાણી ,
જ્યારે ભગતસિંહ .આઝાદ ,રાજ્યગુરુ આંદોલન કરતા હતા ત્યારે અંગ્રેજો ને કલ્પના પણ નહોતી કે આ લબર મૂછીયા કપડા પણ લેવા નો સમય નહી રહેવા દે
👉🏿આપનો સામાન વ્યવસ્થીત પેક કરી લેજો આ યુવાનો ગરીબ છે પણ ડરપોક નહી
#LRD_MALE_નું_જવાબ_કોર્ટમાં_રજૂ_કરો#LRD_MALE_33_67#LRD_MALE
@DrGauravGarg4 मोदीजी के गुजरात में ही काफी बेरोजगार उमीदवार परेशान है, उसमें से एक लोकरक्षके पुरूष उमेदवार १ साल से अन्याय के सामने लड रहे है, उसमे ६७-३३% का रेशया होना चाहिए और परिणाम आने के बाद सरकारने सिर्फ महिला उमीदवार २४८५ सिटे बढाकर और पुरूष को साइड आउट कर दिया|....
LRD
#modi_rojgar_do
आज देश के युवा का ट्विटर पे ट्रेलर देख लिया होगा इस तरह पूरा पिक्चर आंदोलन के रूप में ग्राउंड पर हो तो सोच लो सरकार की क्या हालत होगी?
इसलिए सरकार को समझ जाना चाहिए कि रोजगारी का क्या मूल्य है?
युवाओं को रोजगारी दो और झूठे वायदे बंद करो।
#मोदी_रोजगार_दो#एलआरडी_पुरुष_मांगे_न्याय