કૂતરાં બિલાડાં વચ્ચે દુશ્મની કેમ હોય છે એનો જવાબ આખરે મળી ગયો !
કૂતરાને ભૂખ લાગી હતી પણ માલિકે #CCTV મૂક્યા હતા,
કૂતરાએ CCTV ફેરવી દીધા એટલે એ ચોરીછૂપેથી ખાઈ શકે…
જોકે બિલાડાં એ શું કર્યું જોઈ લો…
😃😃😃
ભારતીય સંસ્કૃતિના રક્ષક, આદર્શ શાસક પુણ્યશ્લોક અહિલ્યાબાઈ હોલકરજીની જયંતીએ ભાવસભર વંદન.
રાણી અહલ્યાબાઈ ભારતીય ઇતિહાસના સૌથી પરોપકારી અને ન્યાયપ્રિય શાસકોમાંના એક હતા. તેમણે દેશભરમાં સનાતન ધર્મના પ્રતીક સમાન પવિત્ર મંદિરો, ઘાટો, કૂવાઓ અને ધર્મશાળાઓનો જીર્ણોદ્ધાર કરાવીને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદનો મજબૂત પાયો નાખ્યો હતો.
કાશી વિશ્વનાથ અને સોમનાથ જેવા પવિત્ર તીર્થક્ષેત્રોના પુનઃનિર્માણમાં તેમનું યોગદાન યુગો સુધી સ્મરણીય રહેશે.
વન ડે ગવર્નન્સથી વોટ્સએપ ગવર્નન્સ: ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની “નાગરિક દેવો ભવ:” ની વિભાવનાને સાકાર કરતા, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતે ડિજિટલ ગવર્નન્સ ક્ષેત્રે એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવ્યું.. નાગરિકોને ઘરે બેઠા સરકારી સેવાઓ પૂરી પાડવા અને 'લાઈનમાંથી ઓનલાઈન' અભિગમને વધુ વેગ આપવા માટે ગુજરાત સરકાર અને Meta વચ્ચે ગાંધીનગર ખાતે મહત્વના MoU સંપન્ન થયા..
હવે રાજ્યના ગ્રામીણ અને શહેરી નાગરિકો માત્ર એક જ વોટ્સએપ નંબર દ્વારા ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં, 5 વિભાગોની 20 જેટલી મહત્વપૂર્ણ સરકારી સેવાઓ જેવી કે આવક, જાતિ અને EWS પ્રમાણપત્રો, રેશન કાર્ડ અપડેટ્સ, મહેસૂલ રેકોર્ડસ, સત્તાવાર સોગંદનામા અને ફરિયાદ નિવારણ સહાય સીધી પોતાના મોબાઈલ પર મેળવી શકશે...
#GujaratGovernment
Following the Hon’ble Bombay High Court’s directions, Western Railway has commenced the removal of illegal encroachments from Railway land near Bandra station.
The drive will continue over the next four days, paving the way for safer operations and critical future infrastructure development.
#WesternRailway #BandraEast
આજે રાત્રિ રોકાણ સાસણગીરમાં કરવાનો છું, ત્યારે સમય કાઢીને સિંહસદનની બહાર બજારમાં સ્થાનિક વેપારીઓ અને પ્રવાસીઓને મળવાનો ઘણો આનંદ આવ્યો.
સ્થાનિક રહીશોની સાથે શાંતિથી બેસીને ચા ની ચૂસકી ભરીએ.. અને નિરાંતે વાતચીત કરીએ.. એની મજા કંઈક અલગ જ છે.
કાટમાળમાં ફેરવાયેલું વિમાન અને વિખરાયેલી ચીજવસ્તુઓ તે ક્ષણની ભયાનકતા દર્શાવે છે જે શબ્દોમાં વર્ણવવી અશક્ય છે.
Heart-Breaking visuals from Baramati Crash site
#AjitPawar@AjitPawarSpeaks
A proud moment for Gujarat and India
Saudi Reinsurance Company (Saudi Re) has launched its branch in GIFT City, Gujarat, after approvals from both Saudi and Indian authorities.
Another strong global vote of confidence in GIFT City—bringing stronger reinsurance capacity, global risk expertise, and faster cross-border solutions.
Read more: https://t.co/cqbnF2H0uU…
#GIFTCity #GlobalFinance #Reinsurance #Insurance #FinancialHub
@PMOIndia | @CMOGuj | @FinMinIndia
માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં 'કિસાન સૂર્યોદય યોજના' થકી તાપી જિલ્લાના 518 ગામોના 45 હજારથી વધુ ખેડૂતોના જીવનમાં સુરક્ષાનો ઉજાસ પથરાયો; યોજનાના અમલીકરણથી દિવસે પણ વીજ પુરવઠો મળી રહેતો હોવાથી ખેડૂતોને ખેતીકામમાં પડતી મુશ્કેલીઓનો કાયમી ઉકેલ આવ્યો…
હવે દિવસ દરમિયાન વીજળી ઉપલબ્ધ થતા ઝેરી જીવજંતુઓ કે હિંસક પ્રાણીઓનો ડર રહ્યો નથી. ખેડૂતો હવે રાત્રિનો સમય પોતાના પરિવાર સાથે શાંતિથી વિતાવી શકે છે. કોઈના પર નિર્ભર રહ્યા વગર ખેડૂત સ્વતંત્ર રીતે પોતાના ખેતરમાં કામ કરી શકે છે : જયેશભાઈ ગામીત, ખેડૂત
#GoodGovernanceGuj #kisansuryodayayojana
Powered by India’s youth, our space programme is getting more advanced and impactful.
With LVM3 demonstrating reliable heavy-lift performance, we are strengthening the foundations for future missions such as Gaganyaan, expanding commercial launch services and deepening global partnerships.
This increased capability and boost to self-reliance are wonderful for the coming generations.
@isro
પઢાઈ ભી, પોષણ ભી..
શાળાઓમાં બાળકોને ભણતરની સાથે સુપોષણ પણ પ્રાપ્ત થાય તેની ચિંતા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરી છે.
તેમના માર્ગદર્શનમાં ગુજરાત સરકારે બાળકો માટે ખૂબ સુંદર યોજના શરૂ કરી છે- મુખ્યમંત્રી અલ્પાહાર યોજના.
આ યોજના હેઠળ વિદ્યાર્થીઓને શાળામાં રોજ પૌષ્ટિક અલ્પાહાર આપવામાં આવી રહ્યો છે. પ્રોટીન, વિટામીન સહિતના તમામ જરૂરી તત્વો મળી રહે તે પ્રકારે આ અલ્પાહાર આપવામાં આવી રહ્યો છે.
સુપોષણના લીધે બાળકો શારીરિક રીતે સશક્ત થવાની સાથે અભ્યાસમાં પણ તેજસ્વી બને તે દિશામાં રાજ્ય સરકારનો આ પ્રયાસ છે.
#GoodGovernanceGuj
સુવિધાઓ બની સ્માર્ટ
પરિવહન બન્યું સરળ...!!
પબ્લિક ટ્રાન્સપોર્ટને પ્રોત્સાહન આપવા AMC દ્વારા શરૂ કરવામાં આવેલી "i Pass Ahmedabad" એપ દિવ્યાંગજનો, સિનિયર સિટીઝન, વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં મુસાફરો માટે આશીર્વાદરૂપ સાબિત થશે...
#EPass#IPassAhmedabad#GOG#AMC@CMOGuj@Bhupendrapbjp@CollectorAhd@AmdavadAMC