@kathiyawadiii જો આ થઈ શકે તો જાતિ આધારિત આરક્ષણ કેમ ના બંધ થઈ શકે?
તમારા મારા ધ્યાન માં એવા ઘણા હસે જે આરક્ષણ નો ફાયદો લઈ ચૂક્યા છે ને ૩-૪ પેઢી એ લે છે એનો ફાયદો જેને જરૂર પણ નથી.
ને જેને ખરેખર જરૂર છે એને મળતું નથી.
મારા હિસાબ એ ઈકોનોમિકલ કન્ડિશન મુજબ આરક્ષણ હોત તો વધારે આગળ વધ્યા હોત આપણે.
@kathiyawadiii નવો રસ્તો શોધ્યો પૈસા પાડવાનો બાકી કાળા કાંચ વળી કે નંબરપ્લેટ વગર ની ગાડી ઓ તમે કોઈ પણ ચાર રસ્તા પર ઊભા રહો તમને દર ૫-૧૦ મિનિટ માં ૧ તો દેખાશે જ.
@niileshgajjaar@toralkavi@tv13gujarati તો તો
તમે સિગ્નલ જંપ કરો
��ોઈ ને ઠોકી ને ભાગી જાવ
કાળા કાંચ હોય
નંબર પ્લેટ ના હોય
ટૂંક માં કોઈ પણ કાયદો તોડી બીજેપી કોંગ્રેસ કે કોઈ પણ પાર્ટી નું સ્ટિકર હોય કે ખેસ હોય જવા જ દે છે.
@PMvasavada@MetroGMRC@PoliceAhmedabad@tv13gujarati એકદમ સાચું,
અહીં ગાડી હોવા છતાં પણ બધા જ પબ્લિક ટ્રાન્સપોર્ટ જ વાપરે છે, જેનો મને ખૂબ ગર્વ છે.
અમદાવાદ માં ભાઈ પબ્લિક ને સરકાર એમાં બીજેપી કે એએમસી બંને એ જોડે મળી ને કામ કરવાની જરૂર છે
Extremely disappointing experience with @Croma!
Our brand-new Croma LED TV was installed yesterday at 12:00 PM, and the screen had a visible white/washed-out upper portion. I immediately pointed out the defect to the installation technician, but my concern was ignored.
1/2
@chetan_pagi બ્લેક ફિલ્મ, બીજેપી કોંગ્રેસ ના સ્ટિકર ને ��ેસ વાળી ગાડી ઓ, નંબર પ્લેટ પર ટેપ ને ગોબર લગાવી દે તો મેમો ના આવે, સિગ્નલ જમ્પિંગ, નંબરપ્લેટ વાળી દેવાની, અલગ પ્રકાર ની નંબર પ્લેટ આવું અઢળક થાય છે.
બધા જ આવા લોકો બેફામ કાયદાનો ભંગ કરી ને બીજા નો જીવ જોખમ માં નાખે છે.
@kumarmanish9 This is what I always tell to @BJP4Gujarat team, smallest and biggest leader of bjp put BJP khes, sticker and name plate then they are exempted from parking charges, any panelty arise from black glass, no number plate or jumping of signal etc.
At 3:00 PM, after installation, I visited the Croma store and reported the issue in person.
However, there has been absolutely no response or resolution so far
Is this the customer service Croma stands for? We demand an immediate replacement, not excuses
2/2
@CromaCare @Croma
@sanghaviharsh હર્ષ ભાઈ,
આપણે ડ્રંગ ફ્રી ગુજરાત કરવા જેટલી બધી પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ છે તો ત્યાં સુધી આપણા બ્યૂરોક્રેટ્સ શું કરતા હતા?
માનિયે છીયે કે બહાર થી આવે છે પણ તમારા અધિકારી ઓ ને બધું જ ખબર હોય ને?
ડ્રંગ્સ ગુજરાત ને પંજાબ જેવું ના બનાવી દે એ ખાસ ધ્યાન રાખવું જોઈએ.
બાકી હરિ ૐ.
@JAGDISH20527021@AhmedabadPolice ભાઈ એ થઈ જાય તો તો મઝા પડી જાય.
અમદાવાદ માં જે લુખા ઓ નો ત્રાસ વધ્યો છે ને એ નેતા ઓ ની મહેરબાની છે.
પોલીસ ને છૂટો હાથ આપી ને તો તો પોલીસ આ ત્રાસ ઉભો જ ના થવા દે બધા ને સીધા દોર કરી દે.
પણ નેતા ઓ વોટ તૂટવાના ડર થી કામ કરતા નથી ને કરવા દેતા નથી.
@iJagdishBJP@narendramodi આલા જગદીશ ભાઈ,
મોદી સાહેબ ના ગામ સિવાય કઈ દેખાતું જ નથી?
સાહેબ એના થી ખુશ નહીં થાય,
એમને ખુશ કરવા ઈમાનદારી થઈ કામ કરો ને કરાવો.