@Hits136 કે શું આપને ગુજરાતીઓની ખૂબ મોટી ભૂલ થઈ ગઈ લાગે છે કે આપણે આપણાં દમદાર નેતા ને કેન્દ્ર મા મોકલ્યા અને અહીંયા કોઈ પણ પ્રકારનો કડક નિર્ણય ની કાર્યવાહી ના કરી શકે એવા નેતા રહી ગયાં...? હકીકત મા ભૂલ કરી બેઠા કે શું આપણે?????
@Hits136 હજી પણ સમય છે ગુજરાત સરકાર ને યોગ્ય કાર્યવાહી કરવા બાબતે જો આમ ને આમ ચાલશે તો 100% આ વખતે વોટ પ્રાપ્ત નહીં થાય અને જો કાર્યવાહી કરવામાં આવશે તો પ્રચંડ બહુમતી 100% મળશે કેમ કે હમણાં ગુજરાત સરકાર કોઈ પણ પ્રકાર કડક કાર્યવાહી કરવાની જગ્યાએ ખાલી ધરપકડ કરી રહી છે...
देश मे यूपी और एमपी मे धार्मिक और राजकीय अराजकता और गुनाह खोरी करने वालों की प्रॉपर्टी पर बुलडोजर चलाया जाता है तो यही गुजरात मे क्यू नहीं हो सकता है। गुजरात में भी सरकारी बुलडोजर तो होगे ही तो एक दो बार उसका सही उपयोग करके देखो।।
गुजरात के हिम्मतनगर मे राम नवमी की शोभा यात्रा पर एकदम राजस्थान जैसे ही पथराव किया गया। मुझे समझ नहीं आता कि तुरंत इतने पत्थर कहा से छत पर आ जाते है? जब पोलिस व्यवस्था की योजना करती है और आयोजक शोभा यात्रा की तैयारी करते है तब वो लोग क्या यही तैयारी करते है????
@RahulGandhi श्रीलंका का आज की कीमत श्रीलंकाई रूपी मे 250/- है वो वहां की रूपी के हिसाब से है और इंडियन रूपी मे 70/- जेसा होता है एसा पूरा सच लिखना क्योंकि हर देश की पैसे की कीमत उसी देश मे सही लगती है।
@moliticsindia@jigneshmevani80 ये देख कर पता चलता है कि ये लोग हाथी के दांत जेसे है देश को जाती मे बाट रहे है और बाद मे छाती भी खुद ही पीटते है? क्या भाई कौन किसी वोट देगा वो भी तुम बताओगे? तो अब संविधान खतरे मे नही आएगा या इसमे कोई प्रगति हो जाएगी एसा कुछ है तो बताना जरुर सर।
અને આયોજન કર્તા દ્વારા કોઈ પણ પ્રકાર ના યોગ્ય ઓર્ડર સાથે પંચકાર્ય કરવા માટે રેફ્રિ અને ટેબલ ઓફિશિયલો બોલાવેલા નથી અને પ્રથમ ટીમો દ્વારા વિરોધ કર્યા બાદ અમારી ટીમ ગયા બાદ બીજી ટીમોને અંદર અંદર પંચ કાર્ય કરીને રમત ચાલુ કરાવતા અમારા વિરોધ દ્વારા રોકવામાં આવેલ છે આ બાબતે યોગ્ય કરો.
@prafulkpatel આટલા સમય પછી અને આટલો રાજભાર હોવા છતાં પણ અમે અમારા બાળપણ ના સમયે અમારા વિસ્તાર માં સાહેબ શ્રી ની નિખાલસતા જોઈ છે એજ નિખાલસતા અને જોમ જુસ્સો આજે પણ દેખાઈ રહ્યો છે...
રંગો ના ઉત્સવ હોળી ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાહેબ શ્રી...
@pankajbajpaii@Harshkusx@Punitspeaks और तो और जो बाहर गए है वो कोई आरक्षण की वज़ह से नहीं गए मुझे भी नहीं मिला है तो में तो नहीं गया। जो गए वो एसे लोग है जो पहले यहां देखा कि हरिफाई ज्यादा है तो अपना करियर बनाने यहां से वहां गए और जब वहां देखा कि यहां पर अब जान का खतरा है तो वहां से यहां आ गए सिर्फ खुद का देखना है