રૂપાણી સાહેબ55000 વિદ્યાર્થીઓ દરેક ના ઘર માં 4 વોટ હશે અને બીજા 4મિત્રો હશે બીજા 4 સગા હશે અને અમુક ને 4 GF એ હશે કુલ 1.5 કરોડ વોટ નો સવાલ છે કૉંગ્રેસ એતો કાલ પ્રેસ કરી આજે તમેય ખેંચી શકો છો ગોલ્ડન ચાન્સ છે @CMOGuj@Nitinbhai_Patel@imBhupendrasinh@mansukhmandviya
All educational institutions have been closed since 3months due to pandemic.
It is uncertain when it would opened!
Most of the universities of the country decided promotion on the basis of previous exams’ merit.
Pl don’t mislead students of GTU & give #MeritBasedPromotionGTU
@GTUoffice વિધ્યાર્થીઓની માંગણી તથા હાલની વ્યવસ્થાને ધ્યાનમાં રાખી યોજવામાં આવતી ઓફલાઈન પરીક્ષા બીજી યુનીવર્સીટીઓ તથા રાજ્યોની જેમ હાલના તબક્કે રદ કરવામાં આવે.
#MeritBasedPromotionGTU
Students/Aspirants, please write to me if your exams are soon approaching and there's been no decision so far. No matter which examinations, feel free to write and tag me along. I'll try to make your voice heard.
We are really afraid from Covid 19.
Please think about us.
We are not testing kits.
We are human.
Please promote
If something happen to us, you are not going suffer.
Our family is going to suffer.
#MeritBasedPromotionGTU#NavinSethResign@navin_sheth@DrRPNishank
The students are sharing their problems and you are just ignoring us. When we are in middle of some pandemic the government always ignore us. Government is for the people don't forget that. Student Lives Matter.
#MeritBasedPromotionGTU#NavinSethResign
ખરેખર જુઠ્ઠુ બોલવાની પણ કંઇ હદ હોય.સાચી વાત તો એ છે કે GTU એ એવો કોઇ જ ઓપશન આપ્યો જ ન હતો કે વિધાથીૅઓ એક્ઝામ આપવાની ના પાડી શકે અને લોકશાહીની બીજી આંખ મીડીયા પણ સત્ય હકીકત બહાર લાવવાને બદલે GTU ના હાથે વેચાયું.
@GTUoffice@gujratsamachar@imBhupendrasinh@Nitinbhai_Patel@CMOGuj