“ચાલો એક દિવો ત્યાં પણ પ્રગટાવીએ જ્યાં આજે પણ અંધકાર છે, શ્રમજીવી પરિવારોના ઘરે દિપ પ્રગટાવીને, ત્યારબાદ આપણાં ઘરે દિવાળી મનાવીએ” આ સુત્રને સાર્થક કરવા મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રના આગમનનાં વધામણાંના પાવન પર્વ દિવાળીની પ���ર્વસંધ્યાએ આજે દિવાળીમાં ખુશીઓનો દીપ પ્રગટાવવા બંદરીય શહેર માંડવીના સથવારા વાસ વિસ્તારમાં આવેલ સેવાવસ્તી વિસ્તારમાં રહેતા નાના ભુલકાઓને ફટાકડા તેમજ મિઠાઈ નું વિતરણ કર્યું. દિપાવલી રૂપી પ્રકાશનું પર્વ સૌના જીવનપથ ઉપર ઉજાસ પાથરે એવી પ્રભુશ્રી રામ ને પ્રાર્થના સહ સૌને શુભકામનાઓ પાઠવી…
અમારા આ એક નાના પ્રયાસથી સેવાવસ્તી વિસ્તારના ભુલકાઓમાં દિવાળી પર્વમાં ખુશહાલીના રંગો ઉમેરશે. આ ���ેવાવૃત્તિમાં સહયોગી બનવાનો શ્રેષ્ઠ અને સુભગ અવસર સાંપડ્યો.!
આ પ્રસંગે મારી સાથે માંડવી શહેર ભાજપના મહામંત્રી શ્રી કિશનસિંહ જાડેજા, સદસ્ય શ્રીમતી કસ્તુરબેન દાતણીયા, ખજાનચી શ્રી પ્રવિણભાઈ ગોર, બક્ષિપંચ મોર્ચાના મહામંત્રી શ્રી અમરશી કોલી, યુવા ભાજપના શ્રી શક્તિસિંહ ઝાલા, શક્તિ કેન્દ્ર પ્રમુખ શ્રી પ્રિન્ટેશભાઈ ગોર, શ્રી જગદીશભાઈ જોષી, શ્રી રશ્મિકાંત પરમાર, શ્રી હિતેશભાઈ મહેતા, શ્રી હિતેશભાઈ શાહ, શ્રી હિમ્મતસિંહ જાડેજા, શ્રી રાજાભાઈ કોલી, શ્રી દેવિયાનભાઈ ગઢવી વગેરે કાર્યકરો અને મહાનુભાવો સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયા…
#Gujarat : સૈન્યના શૌર્ય ઓપરેશન સિંદૂરને સમર્પિત પ્રધાનમંત્રી @narendramodi ના ડ્રીમ પ્રોજેક્ટ સિંદૂરવનમાં કામગીરી પ્રગતિમાં ��ે. કચ્છના ભુજ તાલુકાના મિરઝાપરના અનામત જંગલ વિસ્તારના અંદાજે 17 હેક્ટર વિસ્તારમાં “સિંદૂર વન” વિકસાવવામાં આવી રહ્યું છે. જે માટે 75 ટકા કામગીરી પૂર્ણ થઈ છે.
#SindoorvanProject #Development @CMOGuj @Mulubhai_Bera @Bhupendrapbjp @GujForestDept
અમદાવાદ-લંડન વિમાન દુર્ઘટના અત્યંત દુઃખદ છે. આ હૃદયદ્રાવક ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના
આ કપરાં સમયમાં પરમ કૃપાળુ પરમાત્મા આપણને સૌને દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના
કચ્છની ધરતી પર વિકાસનો ઉત્સવ
આદરણીય વડાપ્રધાન શ્રી @narendramodi જી ના વરદ્હસ્તે કચ્છવાસીઓને મળશે ₹53 હજાર કરોડથી વધુના વિકાસ કાર્યોની સૌગાત
ઉન્નતિના નવા યુગની શરુઆત
અમૃતકાળમાં અગ્રેસર આપણું ગુજરાત
#ViksitGujaratGreenGujarat
અમારા લોકપ્રિય સાંસદ @VinodChavdaBJP નો વિસ્તાર બહુ મોટો છે ,પણ એમની વિસ્તાર પ્રત્યે ની લાગણી અને દિર્ઘદ્રષ્ટી થી લોકો ને એમના પ્રજાવત્સલ અને સરળ સ્વભાવ થી બધા ને ન્યાય આપે છે અને કચ્છ-મોરબી નો અવિરત વિકાસ ગતિ ચાલુ જ છે આ છે @BJP4India ની ટીમ@narendramodi .
Recently, during my visit to Dhordo, I had this energizing opportunity to interact with the youths who are contributing beautifully in various sectors, both on ground as well as through social media.
Their skills, innovative approach and optimism are commendable. Their willingness to contribute towards the vision of Viksit Bharat - Viksit Gujarat is truly inspiring.
A few glimpses..
#GujaratSocialMediaChampions
Kutch awaits you all!
Come, discover the pristine White Rann, the spectacular culture and warm hospitality of Kutch during the ongoing Rann Utsav.
The festival, which goes on till March 2025 promises to be an unforgettable experience for you and your family.
माननीय प्रधानमंत्री श्री @narendramodi जी के मार्गदर्शन में कच्छ का सफेद रण वर्ल्ड क्लास टूरिस्ट डेस्टिनेशन बन चुका है। यहां आयोजित रण उत्सव प्राकृतिक सौंदर्य के साथ कला और संस्कृति का अद्भुत संगम है। रण उत्सव मैं जरूर पधारिए, आप खुद कहेंगे की "कच्छ नहीं देखा तो कुछ नहीं देखा"।
कच्छ की परंपरा, संस्कृति और विरासत का प्रतीक रण उत्सव हर किसी का मन मोह लेने वाला है। अद्भुत क्राफ्ट बाजार हो, सांस्कृतिक कार्यक्रम या फिर खान-पान की परंपरा, यहां का आपका हर अनुभव अविस्मरणीय बन जाएगा। आप सभी से मेरा आग्रह है कि एक बार अपने परिवार के साथ इस रण उत्सव में जरूर आएं।
@YAJadeja આ આંદોલનજીવી લોકો માત્ર પોતાના રાજકીય ફાયદા માટે લોકોની લાગણી સાથે ચેડાં કરે છે. નોકરી મેળવનાર લ���કોને પૂછ�� કે એમના ઘરે આવક આવવાથી કેટલી સુખ-શાંતિ થઈ છે!