MPHW ભરતી (જાહેરાત ક્રમાંક: ૧૭/૨૦૨૧-૨૨): અઢી વર્ષથી ન્યાયની રાહ જોતા ૧૦૦ ઉમેદવારોની વ્યથા અને માંગણીઓ
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) દ્વારા વર્ષ ૨૦૨૧-૨૨માં જાહેર કરાયેલી મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW) ની ભરતી પ્રક્રિયા અંતર્ગત ફાઇનલ મેરિટ લિસ્ટ અને જિલ્લા પસંદગીની ��્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હોવા છતાં, ૧૦૦ જેટલા ઉમેદવારો છેલ્લા અઢી વર્ષથી નિમણૂક હુકમથી વંચિત છે.
📌ભરતી અટકવાનું મુખ્ય કારણ અને સ્થિતિ
નામદાર ગુજરાત હાઇકોર્ટમાં આશરે ૭ જેટલા ડમી ઉમેદવારોના કેસને કારણે સમગ્ર ભરતી પ્રક્રિયા પર સ્ટે (‘સ્ટેટસ ક્વો’) આપવામાં આવ્યો છે.
📌ઉમેદવારોની વેદના અને ગંભીર સમસ્યાઓ
વયમર્યાદાનો પ્રશ્ન: ભરતી પ્રક્રિયામાં થયેલા અત્યંત વિલંબના કારણે મોટાભાગના ઉમેદવારો વયમર્યાદાની ઉપલી સીમા વાવી ચૂક્યા છે, જેથી હવે તેઓ અન્ય કોઈ પણ સરકારી કે ખાનગી ભરતી માટે પાત્ર રહ્યા નથી.
આર્થિક અને માનસિક યાતના: બેરોજગારી, આર્થિક ડૂબ અને ગંભીર માનસિક તણાવના કારણે આ ઉમેદવારોના પૂરા પરિવારનું ગુજરાન ચલાવવું અશક્ય બની ગયું છે.
તંત્રની ઉદાસીનતા: પંચાયત બોર્ડ, પંચાયત વિભાગ તેમજ મુખ્યમંત્રી કાર્યાલય (CMO) સમક્ષ અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ સંતોષકારક ઉકેલ આવ્યો નથી. વળી, સરકારી પક્ષ તરફથી હાઇકોર્ટમાં કેસ વહેલો સત્વરે ચલાવવા માટે પૂરતી ગંભીરતા કે આક્રમક પેરવી જોવા મળતી નથી.
📌મુખ્ય માંગણીઓ
૧. સ્ટે વહેલો હટે તે માટે સક્રિય કાર્યવાહી: નામદાર હાઇકોર્ટમાં ચાલી રહેલા કેસમાં સરકાર પક્ષ (ગવર્મેન્ટ પ્લીડર) દ્વારા વિશેષ દરકાર રાખી, અરજન્ટ હ��યરિંગ કે સ્પેશિયલ મૂવમેન્ટ દ્વારા સ્ટે વહેલી તકે દૂર કરવામાં આવે.
૨. જિલ્લા પસંદગી પૂર્ણ કરનાર ઉમેદવારોને તુરંત નિમણૂક હુકમ આપવામાં આવે.
📌૭ દિવસનું અલ્ટીમેટમ અને આગામી ચીમકી
સરકાર અને સંલગ્ન વિભાગોની નિરસતા સામે રોષે ભરાયેલા ઉમેદવારોએ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે શાંતિપૂર્ણ ધરણા યોજીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. ઉમેદવારો દ્વારા સ્પષ્ટ ચીમકી આપવામાં આવી છે કે જો આગામી ૭ દિવસની અંદર હાઇકોર્ટમાંથી સ્ટે હટાવવા માટે સક્રિય કાનૂની પગલાં નહીં ભરાય, તો તેઓ આમરણ ઉપવાસ જેવા ઉગ્ર આંદોલનનું પગલું ભરવા મજબૂર બનશે.
#MPHW_Recruitment #JusticeForMPHW #GandhinagarProtest #GujaratJobNews #PanchayatDepartment #GujaratHighCourt #YouthProtest
@InfoGujarat
@Bhupendrapbjp
@CMOGuj
@irushikeshpatel
@drpradyumanvaja
@jitu_vaghani
@Rivaba4BJP
@VtvGujarati
@tv9gujarati
@abpasmitatv
@GSTV_NEWS
@sandeshnews
@News18Guj
@Zee24Kalak
@devanshijoshi71
@Jamawat3
@nidhirpatel6
@Janak_Sutariyaa
@JournoJayesh
@hdraval93
@DevendraBhatn10
@chintanbhogayta
@chintan_acharya
@Divya_Bhaskar
@tgbasiya
@NewsNavajivan
@gopimaniar
@ImVimit
@iDixitThakrar
@KKanteliya
@SamirParmar1947
@BhavikSudra3
@Vivekdoza
@Chaitar_Vasava
@Gopal_Italia
@baldevmer
@BenefitNews24
@JigarThakar_NC
@dave_janak
@NewsCapitalGJ
@svamanmedia
@GujaratFirst
@nikunjjani9
@DatelineGujarat
@hbtwits4u
@VoraMalhar
@Hasmukhpatelips સાહેબશ્રી એક એક દિવસમાં 2 કે 3 ભરતીના સ્ટે નીકળે છે પરંતુ #mphw જિલ્લાપંચાયતની ભરતીના waiting લીસ્ટના ઉમેદવારો ૯ મહિના થી રાહ જોઈ રહ્યા છે પરંતુ એક પત્તું હાલતું નથી ,મહેરબાની કરીને ઉમેદવારોની પરિસ્થિતિને સમજી જરૂરી પગલાં લો ભીખ માંગીને થાકી ગયા પણ પંચાયત મંડળ કઈ કરવા તૈયાર નથી
@bachubhaikhabad આદણીયશ્રી સાહેબશ્રી # MPHW waiting selected Candidate# આપને બે હાથ જોડી વિનંતી સાથે કહેવા માંગીએ છીએ Gsssbની ભરતી માં 2 મહિના પહેલા લાગેલો સ્ટે દૂર થઈ ગયો છે જ્યારે waitingના ઉમેદવારો છેલ્લા 9 મહિનાથી ઓર્ડર ની રાહ જોઈને બેઠા છે.અમારી આ તકલીફ ને નીરાકરણ થાય તેવી અમારી માંગણી છે.
@devanshijoshi71 મેડમ અમારી ૯ મહિનાથી દયનીય પરિસ્થિતિ છે,હા અમે રમઝા કે યાજ્ઞિક નથી ,પરંતુ એકસાચા ઉમેદવારો છીએ તો પડખેઆવી ને ઉભા રહીને અવાજબનશો તો ગણો ફરક પડશે,રૂબરૂ તોતમને મળી શકતું નથી ફોન તમારા સ્ટુડિયો વાળા ફોન ઉપાડતા નથી ટ્વીટર નો સહારો છે એટલેઅહીંયા થી બોલી છીએ ક્યાંક તમને સંભળાય તો સારું
@devanshijoshi71 હજી સુધી એવું લાગતું તું કે તમે સાચા માટે લડો છો સાંભળો છો આગળ આવો છે એટલે આ બધું લખ્યું છે એટલે કદાચ મન ઉપર લઈ ને એક વખત પણ એવો વિચારો કે એમાં અમે શું કરીએ તો સૌથી પહેલા પત્રકારત્વ છોડી દેજો બેન.
@devanshijoshi71 બેન તમે બધા એક જ છો મોટું માખણ હોય ત્યાં કૂદી કૂદી ને જતા રહો છો ૪૦ થી ૫૦ ટ્વીટ તમને ટેગ કરી ને અમે કર્યા ,પણ અમારી મુશ્કેલી ઓ સુદ્ધાં તમે હજી સુધી સાંભળી નથી જો પત્રકારિતા ને ખરો ન્યાય આપતા હોત તો વાત કઈક અલગ હતી.#mphw waiting ઉમેદવારની વ્યથાસાંભળવાનો
ગૌણ સેવા પસંદગી મંડળ ના ચેરમેન કમલ દયાની એ ૬૦૦૦ ઓપન ૨૮૦૦૦ ઓબીસી ૧૨૦૦૦ st ane ૯૫૦૦ sc quota na ઉમેદવારો ન�� આગામી પરીક્ષા માંથી બાકાત કર્યા ...એક વ્યક્તિ ની દાદાગીરી અને જીદ થી હજારો ��ુવાનો ની જીંદગી બગાડનાર અધિકારી સામે ક્યાં ગયા એ બધા આગેવાનો જે st. sc .obc .opan na આગેવાનો .???
@YAJadeja આદણીયશ્રી યુવરાજસિંહ આપ હંમેશા સાચા ઉમેદવારો માટે લડતા હોવ છો.તો mphw વેટિંગ ના 100 ઉમેદવારો 7 મહિનાથી જિલ્લા પસંદ કરી ઘરે બેઠા છે. વારંવાર લેખિત રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ મળ્યું નથી.અમો આપના સહકારની અપેક્ષા રાખી અમો ને ન્યાય મળે તે માટે મદદ કરવા આપને વિનંતી કરીએ છીએ.
@YAJadeja ગૌણ સેવા ના મંડળ કરતા લાંચ લેતા અધિકારી ઓ સારા ૨૦૦ ૫૦૦ લઈ ને કામ તો થઈ જાય ,અહી તો તમારા જીવન ની મહેનત ની આબરૂ ના ધજાગરા બોલવી દીધા ,શરમ ને પણ શરમ આવી ગઈ હસે 🙏
@SidharajsinhjiC ગુજરાતી ભાષા માં કહીએ તો કઈ થયું નથી ને કઈ થવાનું નથી ..૧૯૪૭ માં જે આઝાદી મળી તે અંગ્રેજો થી મળી પરંતુ હાલ તમે ભ્રષ્ટાચાર અને ગેરરીતિ ની એવી સાંકળ થી કેદ છો જેમાંથી છુટકારો મેળવવા ના તાળા ની ચાવી તમારા ખીચા માં છે તો ખરી પરંતુ હાથ તમારા સાંકળો થી બંધાયેલા છે .#gsssb
@Hasmukhpatelips પંચાયત મંડળ ના વકીલ સાહેબ ની હાજરી જેતે તારીખે કોર્ટ માં રહે તે માટેનું સાહેબ આ ૩૪૦ મુ ટ્વીટ છે.,૮ ૧૦ વખત ના મંડળ ના ધક્કા ૫૦ થી ૬૦ મંડળ માં કરેલ ફોન આમાં ઉમેર્યા નથી કઈ પરિણામ હજી સુધી મળ્યું નથી આશા છે તમે આવતી હિયરિંગ માં શુક્લા સાહેબને હાજર રાખો.🙏 @devanshijoshi71#mphw