@jaycareeronline name Prakurti patel 07862806690 no is subscription is 525 successfully but app in login then message show already login so pls rectify the our geniune problem
@IndiaPostOffice@cpmggujarat@IndiaPostOffice હર ઘર તિરંગા અને ડાક ચૌપાલ અંગત આજે સુરત ડિવિઝન વાંઝ બી ઓ માં દરેક ગામ જનોને પોસ્ટઓફિસ ની દરેક યોજનાઓ સમજાવવા માં આવી આ અંગત સુકન્યા અને મહિલા સમુઘ�� યોજના ના ખાતેદારો ને આ દરમિયાન પાસબુક પણ આપી હતી.
@CollectorNav@CMOGuj@InfoNavsariGoG@InfoGujarat મેડમ તમારો ઘણો ઘણો આભાર કે તમે આજે ટ્વીટર પર સરસ માહિતી આપી અને નવસારી ના પૂરનાં સંકટ ન��� તમે જાતે નિરીક્ષણ કરી રહ્યા છો.. બીજું ખાસ તમને વિનંતી કે પૂરના પાણી ઓસર્યા બાદ સાફ સફાઈ પણ આટલું જ ઘ્યાન આપે તમારી આખી ટીમ...આભાર
@VtvGujarati આખા ગુજરાતમાં આપી દો દારૂ ની છૂટ તો, ખરાબ દારૂ પીઈ ન�� સ્વાઘ્યાય ખરાબ કરે એના કરતા સારો અને ઉતમ દારૂ પીઈને બીજા 10 વર્ષે વઘારે જીવી જશે...