જ્યારે કોઈ વિસ્તાર માં ૪૮ કલાક માં ૨૫ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હોય તો આ વિસ્તાર નો CM Kishan Sahay Yojna સમાવેશ થાય પરંતુ ઘેડ વિસ્તાર માં તો ૧૦૦ ઇંચ થી વધુ વરસાદ જેટલું પાણી પુર દરમિયાન આવ્યું છે તેથી આ વિસ્તાર ને CM Yojna હેઠળ લેવાય તેવી માંગ છે. @CMOGuj@MKutiyana@collectorpor
ઘેડ ���િસ્તાર માં આજે જ્યારે ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાઈ છે ત્યારે આ વિસ્તાર ખેડૂતો ને મોટું નુકસાન થયું છે.તો આ વિસ્તાર ને CM Kishan યોજના હેઠળ લેવા નમ્ર અપીલ છે. આ યોજના હેઠળ લેવાથી ખેડૂતો ને થયેલ ખર્ચ માં રાહત મળે તેમ છે. @collectorpor @MKutiyana @RameshDhadukMP @rcfalduofficial
ઘેડ વિસ્તાર માં આજે જ્યારે ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાઈ છે ત્યારે આ વિસ્તાર ખેડૂતો ને મોટું નુકસાન થયું છે.તો આ વિસ્તાર ને CM Kishan યોજના હેઠળ લેવા નમ્ર અપીલ છે. આ યોજના હેઠળ લેવાથી ખેડૂતો ને થયેલ ખર્ચ માં રાહત મળે તેમ છે. @collectorpor@MKutiyana@RameshDhadukMP@rcfalduofficial
Saheb kutiyana taluka ma modadar Gam thi junagadh na samega Gam baju jto rasto k j kutiyana Jai vhhe je sampirn bandh krel check medical emergency ma taklif Thai em chhe
@collectorpor@SP_Porbandar