2 Time honoured President Police Medal , 🏅 2 Time honoured by Chief minister sir gujarat, 1 time chief minister zarkhand 3 time honoured by DGP Gujarat sir
જુના ભરૂચમાં અતિ પૌરાણિકશ્રી રણછોડરાયજી મંદિર છે ટ્રસ્ટીની જવાબદારી મેં સ્વીકારી મંદિરની ભવ્યતા પરત મેળવવા પ્રયત્ન કરી રહ્યો છું. મંદિરની કોઈ આવક નથી આ વિસ્તારમાં ગીતા ભવન,શ્રી લક્ષ્મીનારાયણ મંદિરની ભવ્યતા અગાઉ હતી. જે પરત લાવવી જરૂરી છે #temple#oldtemples#bharuch
भरूच में संत निरंकारी चैरिटेबल फाउंडेशन द्वारा आयोजित मेगा रक्तदान शिविर में " Lions Club of Bharuch " के झोन परसन, प्रेसिडेंट और मेंबर्स द्वारा रक्तदान सेवा कार्य
@lionsclubs@lions_63@LionsClubsIndia@lions
Second Inning Retired Police Group of Bharuch દ્વારા અંતરિયાળ ગામોમાં વૃદ્ધાવસ્થામાં નિરાધાર જીવનગાળતા પરિવારને તથા અન્ય જરૂરિયાતમંદ પરિવારોને અનાજ અને કપડા દાન સેવા કાર્ય
" Heroes Of Bharuch"
Real Bharuch Team' દ્વારા Second Inning Retired Police Group of Bharuch ના સેવા કાર્યો બદલ સન્માન #spbharuch#police#gujaratpolice#cmo
Second Inning Retired Police Group Of Bharuch દ્વારા ભરૂચ જિલ્લાના વાલીયા તાલુકાના મોખડી ગામમાં શ્રી અશ્વિનભાઈ અરવિંદભાઈ વસાવા ચાલવા અશકત અને અને બોલવા માટે અસક્ષમ હોય તેમને ટ્રાયસીકલ અર્પણ કરવામાં આવી @GujaratPolice@sanghaviharsh@BharuchPolice@CMOGuj@mygovindia @