@Vijayma70555375 Tat 1&2 maa pn aamj thyu hatu bhai,..... Pn aek vat note me kari psi ni examna pepar 2 vise ghana Bdha na review me lidha to mostly amj keta college naa pepar ni jem lakhyu che atle ae pn sav naa chale
@GPRB_GNR આદરણીય સાહેબશ્રી : PSI ના પેપર 2 નું માર્ક આપી દીધા છે પણ હવે PSI ના ફાઈનલ પરિણામ પછી LRD માં એકવાર OPT-OUT નો ઓપ્શન આપવા નમ્ર વિનંતી કારણ કે PSI અને LRD માં ઘણા મિત્રો કોમન છે એટલે બીજા બોર્ડર લાઈન માં ઉમેદવાર નો તક મળે.....
આવું ક્યાં સુધી ચાલશે ગુજરાતમાં??? આવાં અમુક જ કૌભાંડ બહાર આવે છે બાકી તો સેટિંગ જ થઈ જાય છે જેના લીધે બિચારા રાત દિવસ મહેનત કરીને લાયક ઉમેદવાર રઈ જાય છે અને સેટિંગ વારા લાગી જાય છે... 😔😔યોગ્ય પગલાં લઈ ભરતી પ્રક્રિયા માં પારદર્શિતા લાવવા વિનંતી...
@GPRB_GNR ફાઈનલ પરિણામ માટે આભાર સાહેબશ્રી... પણ PSI નું પરિણામ વહેલી તકે જાહેર કરો અને PSI ના પરિણામ પછી LRD માં એકવાર OPT OUT નો ઓપ્શન આપવા નમ્ર વિનંતી જેથી કરીને જરૂરિયાત મંદ ઉમેદવાર નો નોકરી મળે.. 🙏🏻
આજરોજ પોલીસ ભરતી બોર્ડને PSI ના રિઝલ્ટ બાદ OPTOUT સુવિધા આપવામાં આવે તેના માટે રજૂઆત
જેથી કોન્સ્ટેબલ Exam માં થોડા માર્ક્સથી રહી ગયેલ વિદ્યાર્થીઓને લાભ મળે અને જગ્યા ના વેડફાય નહીં. ખૂબ ખૂબ આભાર તમામ મિત્રો નો જે ગયા છે તે..
#PSI#OUPPUT@GPRB_GNR
@Yagniksir✅
@deepakrajani123@tv13gujarati કેમ હજી પેપર પાછા લખે છે ભરતી બોર્ડ વારા કે શું???????? 8 મહિના થયા પરીક્ષા લીધી એને પેપર ચેક થઈ ગયા એનેય 2 મહિના ઉપર સમય થયો...... તોય કેમ હજુ પરિણામ નઈ 🤔🤔