@Bhupendrapbjp નમસ્કાર સર, હવે બધા ફિક્સ પે કર્મચારીઓ વતી એકજ રિકવેસ્ટ છે કે ફિક્સ પે દૂર કરવામાં આવે , જેથી કરી ને બધા ફિક્સ પે કર્મચારીઓ ની દિવાળી સુધરે. અને ફિક્સ પે રૂપી અંધકાર દૂર થાય અને દિવાળી માં દીપક રૂપી જીવન માં અજવાળું થાય.
@sanghaviharsh ખૂબ ખૂબ અભિનંદન સર તમને
હવે ફિક્સ પે કર્મચારીઓ નું પણ કંઈક વિચારજો જેથી કરી એમની પણ દિવાળી સુધરે અને ફિક્સ પે રૂપી અંધકાર દૂર થાય અને દિવાળી ભેટ રૂપે એમના જીવન માં પ્રકાશ થાય.
#Remove_Fixpay_in_gujarat#Remove5yearFixpay
વર્ષો સુધી રાહ જોતી પ્રથા હવે બંધ થવી જોઈએ.
ફિક્સ પે માત્ર અટકાવટ નથી,
તે કર્મચારીના સપનાઓ અને પરિવારના કલ્યાણમાં અવરોધ છે.
ફિક્સ પે દૂર કરો, ન્યાયી ગુજરાત બનાવો.