બિહારમાં શિક્ષકોની નિમણુક મામલે વિપક્ષમાં બેસીને સત્તાપક્ષનો એટલો વિરોધ કરતી પાર્ટી ગુજરાતમાં શિક્ષકોની ભરતીમાં કેમ પછી પડી રહી છે ??
વિપક્ષ તો અહીંયા પણ છે ? 🤨
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આજે તેમની ગુજરાતની એક દિવસીય મુલાકાત બાદ દિલ્હી જવા રવાના થયા ત્યારે અમદાવાદ એરપોર્ટ ખાતે માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ અન્ય મહાનુભાવોએ ભાવભરી વિદાય આપી.