વધતી મોંઘવારી સામે ફિક્સ પગાર હવે પૂરતો નથી
પેટ્રોલ, ડીઝલ, ગેસ, દૂધ, રોજિંદી જીવન જરૂરિયાતની દરેક વસ્તુના ભાવ સતત વધી રહ્યા છે.
પણ ફિક્સ પગારવાળા કર્મચારીઓનો પગાર વર્ષોથી એ જ છે
હવે સમય આવી ગયો છે
ફિક્સ પગાર પ્રથા દૂર કરીને કર્મચારીઓને ન્યાય અપાવવાનો
#Remove_Fix_Pay_In_Gujarat
આશા રાખું છું આવી જ એક પ્રેસ #ફિક્સ પે માં સુધારા બાબતે થાય.
નજીકનાં ભવિષ્યમાં શ્રી માનનીય મુખ્ય મંત્રીશ્રી @Bhupendrapbjp જી એક સારો નિર્ણય કરે....
#Remove5yearfixpay
સચિવાલય ફેડરેશન દ્વારા ફિક્સ પગાર પ્રથા દૂર કરવા બાબતે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સહિતના વિભાગોને રજૂઆત કરવામાં આવી છે.
ફિક્સ પગાર નીતિના કારણે સામાજિક અસુરક્ષા અને આર્થિક બોજ જેવી ગંભીર સમસ્યાઓ આજે યુવાનો માટે મોટો પડકાર બની રહી છે.
@CMOGuj#Remove_Fixpay_in_Gujarat
ગુજરાત ના બંને શિક્ષણ મંત્રી શ્રી આ બાબત પર ઉચ્ચ કક્ષા એ મિટિંગ કરવી જોઈએ..23તારીખે પરીક્ષા ચાલુ થાય છે વચ્ચે નવરાત્રી આવે છે અને હાલ ખેલ મહાકુંભ ના તાયફા ચાલુ છે.સાથે ઓનલાઇન કામગીરી તો ચાલુજ વળી પાછા ઓનલાઈન વિડિઓ જોવાના તો બાળકો ને ભણાવીશું ક્યારે..?@Rivaba4BJP@drpradyumanvaja
મુખ્ય મુદ્દા સાથે રજુઆત નીચે મુજબ
1 ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં ભરતીમાં 2011 થી તમામ જુની ટેટ .2 માન્ય ગણવામાં આવે
2 ગુજરાત રાજ્ય માં 50000 ટેટ.2 ઉમેદવારો પાસ છે ઘણા વર્ષો થી બેરોજગાર છે
4 3738 મંજૂર મહેકમ જગ્યાઓ વધારા સાથે આપવામાં આવે
🙏🙏🙏🙏🙏
@MLASangitaPatil