5 વર્ષ સુધી ફિક્સ પગાર,
પણ મોંઘવારીને કોઈ ફિક્સ પગાર નથી!
ઘરનું ભાડું, પેટ્રોલ, દવાઓ અને જવાબદારીઓ દર વર્ષે વધે છે.
સરકારનો જવાબ એક જ: 5 વર્ષ રાહ જુઓ!
આ ન્યાય છે કે યુવાનોની મજબૂરી?
@CMOGuj@sanghaviharsh#GenZ_Against_Fixpay_Gujarat
આપ શ્રી સાહેબ નો ખૂબ ખૂબ આભાર ફિક્સ પે કર્મચારી ઓ ની માંગ ને ધ્યાને લઈ જલ્દી થી સકારાત્મક પગલાં લઈ ફિક્સ પે ના લાખો કર્મચારી ઓ ની દિવાળી સુધરી જાય એવી આશા રાખીયે . @Bhupendrapbjp@sanghaviharsh
યુવરાજસિંહ તમે ફિક્સ પે મુદ્દા ને હાઈલાઈટ કર્યો અને પોતાના હક ની લડાઈ માટે કર્મચારી ને આહવાન કર્યું માટે આપનો આભારી છું પરંતુ હાલ ગુજરાત ના ફિક્સ કર્મચારી ને આદત પડી ગઈ છે 5 વર્ષ ફિક્સ માં રહેવાની એટલે આવતા 10000 વર્ષો સુધી નહીં હટે. બધા ને ઘરે બેઠા જોઈએ છે. આભાર લિ.યોગેશ ચાવડા
✊ ફિક્સ પે પ્રથા બંધ કરો, યુવાનોનું શોષણ બંધ કરો!
સમાન કામ માટે સમાન વેતન, DA, HRA, TA અને તમામ હકો આપો. હવે અન્યાય નહીં ચાલે! 🔥
એકતા જ આપણી શક્તિ છે — હક માટે સૌ એકજૂથ બનો!
#FixPayબંધકરો#EqualPay#GenZAgainstFixPay
ફિક્સ પગાર સીસ્ટમ દૂર કરવા માં આવે તેવી પરબ્રહ્મ પરમાત્મા પૂર્ણ પુરુષોતમ નારાયણ ના ચરણો માં હ્રદયપૂર્વક પ્રાર્થના છે 💯 હું તો નોકરી કરતો નથી પણ અન્ય ના માટે પ્રાર્થના કરું છું અને તે પ્રાર્થના એ મારી સુપ્રીમ કોર્ટ છે 💯🔥🕉️💐@Bhupendrapbjp@CMOGuj@shaktisinhgohil#Removefixpay
ગુજરાતના વર્ગ-૩ અને વર્ગ-૪ કર્મચારીઓને ૫ વર્ષ સુધી ફિક્સ પગારમાં કેદ રાખવાની આ અન્યાયી નીતિ ક્યાં સુધી?
આખા ભારતમાં કોઈ રાજ્યમાં આટલી લાંબી ફિક્સ પગારની મુદત નથી!
સમાન કામ, અડધો પગાર અને કોઈ ભથ્થું નહીં…
આ શોષણ ક્યારે બંધ થશે?
#Remove_Fixpay_in_gujarat
ગુજરાત સરકાર ના લાખો ફિકસ પે કર્મચારી ઓ વિધાનસભામાં ફિકસ પે નીતિ વિષયક ચર્ચા થાય એની વાંરવાર રજૂઆત કરી રહ્યા છે ને ધારાસભ્યો ને ક્રિકેટ જોવા ની ટિકિટની ચર્ચાઓ વિધાનસભામાં કરી રહ્યા છે શું કર્મચારી ના પ્રશ્નો કરતા ટિકિટ મહત્વનો પ્રશ્ન છે?@abpasmitatv@Jamawat3@hardev_vala@yuj