#2800 Gujarat police
@ CM shri Vijay rupani
@Deaputy C M shri Natin Patel
@HM shri pradeepsinh
@CHM shri Amit shah
We want our problems are quickly
solve......
@Nitinbhai_Patel@CRPaatil@BJP4Gujarat આખા ગામને અભિનંદન આપો છો અમારી નિમણૂંક ક્યારે આપશો એ ચોખવટ કરો સાહેબ,આટલી વિનંતીઓ પછી તો ભગવાન પણ પ્રગટ થઈ જાય તમે કઈ માટીના બન્યા છો એ ખબર નથી પડતી,સ્વભાવ જ એવો છે કે પછી રાજનિતીના માર્યા છો?
#LRD_MALE#LRDMALE_33_67
#2800gujaratpolice
પોલીસ ને પણ તેને ન્યાય મળવો જોઈએ.
પણ સાથે સાથે એ પણ કહેવા માગું છો કે શિક્ષકો ને પેહલેથી 4200 ગ્રેડ પે મળતો જ હતો. પણ સરકારે 2010 પછી લાગેલા શિક્ષકોને ગ્રેડ પે બંધ કર્યો હતો એટલે અમારી લડાઈ અલગ હતી. અને બીજું લાયકાત પણ અમારી કોલેજ અને ત્યાર બાદ bed કરવું પડે
#2800Police_SRPF_Districtwise
કોઈ પણ સમય કે સંજોગો ,પોતાના પારીવારિક કારણોને બાજુમાં મુકીને,જે લોકો દેશ,રાજ્ય અને પ્રજા માટે હંમેશા કોઈ પણ ઘડીએ સતત હાજર હોય છે.એ લોકોને તેમનોસત હક મળવો જ જોઈએ.જો તેઓ પોતાની ફરજ નથીચૂકતા ,તો સરકારની એ જવાબદારી છે કે આવા યોદ્ધાઓના મનોબળને ટકાવી રાખે
ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી @vijayrupanibjp સાહેબ તથા ગૃહમંત્રી શ્રી @PradipsinhGuj જી ને પોલીસ કર્મચારીઓનો ગ્રેડ પે માં વધારો કરીને તેઓનો જુસ્સો વધારી એ જેથી તેઓ વધુ અસરકારક સેવા બજાવી શકે તેવી આપ સાહેબશ્રીને મારી નમ્ર વિનંતી છે. 🙏 #2800GradePay_Mphw_Fhw#2800gujaratpolice