એક પણ રાજ્યમાં 5 વર્ષ ફિક્સ પગાર નથી !
માત્ર ગુજરાતમાં જ કેમ?
કર્મચારીઓના માતા પિતા અને સંબંધીઓ ભાજપને મત આપે છે ! અને અપાવે છે એનો બદલો તમે એમનું આર્થિક શોષણ કરીને લો છો ?
જ્યારે આ કર્મચારીઓ અને એમના પરિવારો નક્કી કરી લેશે ને ત્યારે રજુઆતો નહીં સીધી સરકાર ઘર ભેગી કરી દેશે
#REMOVE_FIX_PAY_IN_GUJARAT#remove_fix_pay_gujarat
ટ્રેડ ચલાવતા દરેક મિત્રો ને જણાવવાનું કે,
ક્યાં સુધી આપડે ફક્ત માંગ જ કરતા રહેશું ?
આવો યુવાનો આપણામાં ક્ષમતા છે ફિક્સ પગારમાંથી મુક્તિ મેળવી ફુલ પગારમાં સિલેક્ટ થયેલ @Gopal_Italia બનવાનું,
આપડે સૌએ એક થઈને ગુજરાત બચાવવું પડશે.
1 લાખ રોડ ઉપર ઉતરી પડો
ગુજરાતનાં તમામ ફિક્સ પગાર, આઉસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓને મારી અપીલ કે વિધાનસભાનાં આ ચોમાસુ સત્રમાં હજજારોની સંખ્યામાં ગાંધીનગર ઉમટી પડો; હું ગૃહમાં અને રોડ ઉપર તમારે માટે પૂરી તાકાત લગાવી દઈશ!
#Remove_Fixpay_in_gujarat#REMOVE_FIX_PAY_IN_GUJARAT
ગુજરાત સરકારના દરેક ફિક્સ પે પીડિત કર્મચારી માટે આ મહા મુસીબત છે. એક યુવક ખંત પૂર્વક પોતાની નોકરી કરે કે ઘર પરિવારની નબળી આર્થિક સ્થિતિ ની ચિંતા કરે ? આર્થિક કંગાળતા કર્તવ્ય પ્રત્યે ઉદાસીનતા લાવે છે !
@YAJadeja#remove_fixpay_in_gujarat
CBRT પદ્ધતિ નો વિરોધ કરનાર દીકરીઓ ની હાલત તો જુઓ.....
આ છે ગુજરાત સરકાર !!
આ છે ગુજરાત પોલીસ!!
ગાંધીના ગુજરાત માં શુ વિરોધ પણ ના કરી શકાય??
बेटी पढ़ाओ
बेटी बचाओ,,,
ओर फिर,
ऐसे रोड पर घसीटो।
ये है गुजरात मोडेल??
એક તો નવા નવા તાયફા લાવે પરીક્ષા માં અને જ્યારે સફળ ન થાય અને ઉમેદવારો વિરોધ કરે તો આવું વર્તન!!!
સત્તા માં બેઠેલા લોકો આ વિડિઓ તો જુઓ
આપની દીકરી ની આવી હાલત હોય તો ??
@Bhupendrapbjp ક્યાં સુંધી આવું ચાલશે ???
@narendramodi@YAJadeja@GenibenThakor@CMOGuj@hdraval93@Chaitar_Vasava