નવસારીમાં ATSની મોટી કાર્યવાહી
Follow For More Updates : https://t.co/JyvgzAzXre
Follow to get latest news updates : https://t.co/52vWOsBpEA
#Navsari#ATS#Raid#Action#SandeshNews
આયુષ્માન એપ હવે વધુ સ્માર્ટ અને સરળ!
તમારી આરોગ્ય સેવા હવે તમારા હાથમાં – આપની પાત્રતા ચેકથી લઈને ઈ-કાર્ડ, હોસ્પિટલની શોધ અને સારવાર ઈતિહાસ સુધી બધું એક જ જગ્યાએ.
આજે જ ડાઉનલોડ કરો #PMJAY એપ અને મેળવો ₹10 લાખ સુધીની મફત સારવારની સુવિધા..!
#AyushmanApp#AyushmanBharat#GOG
જાહેરાત ક્રમાંક : ૨૩/૨૦૨૫-૨૬, મેનેજર, ગ્રેડ-૧, સામાન્ય રાજ્ય સેવા, વર્ગ-૨(દિવ્યાંગજન ખાસ ભરતી ઝુંબેશ) માટે અરજી ચકાસણી બાદ એક પણ ઉમેદવાર ઉપલબ્ધ ન થતા હોય, આ જાહેરાતની ભરતી પ્રક્રિયા પૂર્ણ જાહેર કરવામાં આવે છે,જે અંગેની અગત્યની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી.
https://t.co/NiD1EXHDiy
Many thanks for your extremely kind words and constant support @JayShah bhai. Elated to be a part of this journey! The entire team together will strive for excellence and newer heights.
Inauguration of the Vadodara-Bharuch section of the Delhi-Mumbai Expressway today marks a milestone in infrastructure development for Gujarat. This crucial stretch not only enhances connectivity between major economic hubs but also promises a smoother journey for several people.
આજે ભારતીય જનતા પાર્ટીનાં માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી @JPNadda જી, શ્રી ગોવિંદભાઇ ધોળકિયા, શ્રી મયંકભાઇ નાયક અને ડૉ. જશવંતસિંહ પરમારજીએ આગામી રાજ્યસભા ચૂંટણી માટે ભાજપાના ઉમેદવાર તરીકે નામાંકનપત્ર ભર્યું, એ સમયે ઉપસ્થિત રહી સૌને ભવ્યાતિભવ્ય વિજયની શુભકામનાઓ પાઠવી.
एनसीसी के अपने सभी युवा साथियों से मेरा आग्रह है कि MY Bharat प्लेटफॉर्म पर खुद को जरूर रजिस्टर कराएं। आप MYGov पर विकसित भारत के निर्माण के लिए भी सुझाव दे सकते हैं।
વાંસદા પોલીસ સ્ટેશન દ્રારા શ્રી પ્રતાપ હાઈસ્કૂલ વાંસદા ખાતે Student Police Cadet ના ત્રિદિવસીય કેમ્પના પ્રથમ દિવસે MD ડોક્ટરશ્રીના સહયોગથી ડેમોન્સ્ટ્રેશન સાથે CPR (Cardiopulmonary Resuscitation) સંબંધિત માર્ગદર્શન આપવામાં આવ્યું.@dgpgujarat@GujaratPolice
कुष्ठ रोग का इलाज मुमकिन है।
कुष्ठ रोग के लक्षणों का शुरुआती दौर में पता चल जाने पर आसानी से इसका इलाज किया जा सकता है और इससे होने वाली किसी भी प्रकार की विकृति को होने से रोका जा सकता है। कुष्ठ रोग से जुड़ी भ्रांतियों और भेदभाव को खत्म करने में सहयोग दें।
#Leprosy