નવીન શેઠ તો online ઇન્ટરવ્યૂ આપે છે અને online વેબીનાર નું આયોજન કરે છે ને વિદ્યાર્થી ઓ ને offline exam આપવાની વાત કરે છે આવું કેવી રીતે ચાલે સાહેબ!! #gtukillingstudents#GtuOnlineExam
વિદ્યાર્થીઓ 6-6 મહિનાઓ સુધી online ભણ્યા ત્યાં સુધી નેટવર્ક અને technology ની મર્યાદા ના વિચારો ના આવ્યા, અને હવે પરીક્ષા offline લેવી છે એટલે બધા વિચારો આવવા લાગ્યા.વાહ સાહેબ! #GtuIsWrost@CMOGuj@vijayrupanibjp@navin_sheth
जीटीयू में अब तक बार-बार अपील के बावजूद, विश्वविद्यालय के अधिकारी छात्र-उन्मुख निर्णय नहीं ले पाए हैं, जो कि बहुत शर्म की बात है। विश्वविद्यालय सिस्टम को विद्यार्थीओ की मांग का स्वीकार करना होगा। #gtukillingstudents#ugc
જવાબદારી લેવાનો સવાલ આવ્યો ત્યારે, કે.એન. ખેર અને BOG ના સભ્ય હસવા લાગ્યા...ટુકમાં વિદ્યાર્થીઓ નું સ્વાસ્થ્ય એ લોકો માટે મજાક છે...કોઈપણ સંજોગો માં હવે offline પરીક્ષા થવા દેવામાં આવશે નહીં.વિકલ્પ આપવા જ પડશે.
@knkher2009@navin_sheth#GtuOnlineExamn#GtuIsWrost